Kinjal Dave Singer Engag: સગાઇ તૂટયા પછી કિંજલ દવે એ શેર કરી આ પોસ્ટ, શું લખ્યું ઇન્સ્ટાગ્રામ માં જુઓ

Kinjal Dave Singer Engag: સગાઇ તૂટયા પછી કિંજલ દવે એ શેર કરી આ પોસ્ટ, ચાર ચાર બંગડી વાળી ગાડી,, ગીતથી દેશ વિદેશ મા ખૂબ જ ફેમસ થનાર લોકગાયીકા કિંજલ દવેની સગાઇ થોડા દિવસ અગાઉ તૂટવાના સમાચાર વાયુવેગે બધામા ફેલાયા હતા. ત્યારે સગાઇ તૂટયા બાદ કિંજલ દવે એ તેના સોશીયલ મિડીયા એકાઉન્ટ મા પ્રથમ પોસ્ટ શેર કરી હતી… Kinjal Dave Singer Engag, ચાલો જાણીએ આ પોસ્ટમા તેણે શું લખ્યુ છે.?

Kinjal Dave Singer Engag

પોસ્ટનું નામKinjal Dave Singer Engag
પોસ્ટ કેટેગરીસમાચાર

Kinjal Dave Singer Engag ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવેને દેશ વિદેશ મા ખૂબ જ લોકચાહના ધરાવે છે. ગુજરાતની ગલીઓ અને લગ્નો તથા વાર તહેવારે માં કિંજલ દવેના ગીતો પર લોકો મન મૂકીને ડાન્સ થાય છે. ત્યારે કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચારે તેના ચાહકોને વિચારમાં મૂક્યા હતા. હાલ ચારેતરફ કિંજલ ના ચાહકવર્ગમા ગુજરાતી ગાયિકાની સગાઈ તૂટવાના જ સમાચાર ચર્ચાઈ રહ્યાં છે. જોકે, કિંજલ દવેએ અત્યાર સુધી સગાઈ તૂટવાના મામલે કોઈ ઓફીસીયલ સ્પષ્ટતા કરી નથી. પરંતું પાંચ વર્ષની સગાઈમાં મંગેતર પવન જોશી સાથેના તમામ ફોટો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી રીમુવ કરી દીધા છે. જે બતાવે છે કે કિંજલ દવેની સગાઈ તૂટી છે. ત્યારે કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પહેલી પોસ્ટ કરી છે.

Kinjal Dave Singer Engag
શું લખ્યું ઇન્સ્ટાગ્રામ માં જુઓ

કિંજલ દવેની સગાઇ તૂટવાનુ કારણ


કિંજલ દવેની સગાઇ તૂટવાનુ કારણ: ગુજરાતની જાણીતી ગરબા ક્વિન કિંજર દવેના ચાહકોની સંખ્યા ખૂબ જ્ છે. દેખાવમાં રુપાળી દેખાતી એવી કિંજલ દવે નો અવાજ પણ એટલો જ સુરીલો છે. ત્યારે ગુજરાતી ગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા છે. પાંચ વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચાર સોશીયલ મિડીયામા વાયુવેગે ફેલાયા છે.

સગાઇ તૂટયા પછી કિંજલ દવે એ શેર કરી આ પોસ્ટ

સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલી પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ હીચકા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં કિંજલ દવે કેપ્શનમાં લખ્યું છે કે,

Wherever life plants you ,
bloom with Grace🌸
Good morning 🌞

“જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર”.

kinjal dave after breakup instagram post
સગાઇ તૂટયા પછી કિંજલ દવે એ શેર કરી આ પોસ્ટ

હોમ પેજઅહીં ક્લિક કરો
ગૂગલ ન્યૂઝઅહીં ક્લિક કરો
  1. કિંજલ દવેની સગાઇ તૂટવાનું કારણ શું છે ?

    કિંજલ દવેની સગાઇ તૂટવાનું કારણ હાલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાટા પદ્ધતિ માનવા માં આવી રહ્યું છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!