જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24

નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023-24 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24 પોસ્ટ ટાઈટલ નવોદય વિદ્યાલય ...

નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023-24 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24

પોસ્ટ ટાઈટલનવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24
પોસ્ટ નામજવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર
પ્રવેશધોરણ 9
વર્ષ માટે પ્રવેશ2023-24
અરજી શરૂ તારીખ02-09-2022
અરજી છેલ્લી તારીખ15-10-2022
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in
અરજી પ્રકારઓનલાઈન

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર


ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2008 થી 30/04/2010 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.

નવોદય વિદ્યાલય પ્રવેશ 2023-24


વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

નવોદયમાં ભણેલા વિદ્યાર્થીઓ સતત પરિણામમાં રહે છે અગ્રેસર

  • JEE Main 2022: 7585માંથી 4296 (56%) વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
  • JEE Advanced 2022: 3000માંથી અહીં 1010 (33.7%) વિદ્યાર્થીઓ ક્વોલિફાય કર્યું હતું.
  • NEET 2022: 24807માંથી 19352 (78.0%) વિદ્યાર્થીઓએ ક્વોલિફાય કર્યું હતું.
  • Best Result In Board: ધોરણ-10 અને 12ના બોર્ડમાં અહીં ભણેલા વિદ્યાર્થીઓનું પરિણામ ટોપ પર રહેતું હોય છે. વર્ષ 2021-22માં નવોદયનું ધોરણ-10નું બોર્ડનું પરિણામ 99.71% જ્યારે ધોરણ-12નું પરિણામ 98.93% રહ્યું છે.

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

  • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ

  • ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023-24

અરજી શરૂ તારીખ02/09/2022
અરજી છેલ્લી તારીખ15/10/2022
પ્રવેશ પરીક્ષા તારીખ11/02/2023

નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.

ક્રમવિષયમાર્ક્સ
1અંગ્રેજી15
2હિન્દી15
3ગણિત35
4વિજ્ઞાન35
કુલ100 માર્ક્સ

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જાહેરાતઅહીં ક્લિક કરો
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સોસિઓ એજ્યુકેશન હોમપેજ પર જાઓઅહીં ક્લિક કરો
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24

જવાહર નવોદય વિદ્યાલય વારંવાર પુછાતા પ્રશ્નો

જવાહર નવોદય વિદ્યાલયના ક્યારથી ફોર્મ ભરાશે?
અરજી શરૂ તારીખ: 02/09/2022
જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?
અરજી છેલ્લી તારીખ: 15/10/2022
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ ક્યારે મળી શકે?
ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે.
નવોદય વિદ્યાલય પ્રવેશ ફ્રોમ કઈ વેબ સાઈટમાં ભરાઈ છે?
નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in
Written by

admin

Read the latest education news, jobs, results and government scheme updates on SocioEducations.

More articles by this author →

Leave a Comment