લાલા લાજપતરાયની પુણ્યતિથિ પર જાણીએ તેમની વિચારધારા વિશે (Lala Lajpat rai is from Punyati today)

લાલા લાજપતરાય નું જીવનચરિત્ર | lala lajpat rai in gujarati

Lala Lajpat rai is from Punyati today: દેશને આઝાદી મળે તે માટે અનેક સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવની આહુતિ આપી હતી. પોતાના પ્રાણોની આહુતિ આપનારાની સંખ્યા તો અનેકોની છે. આંગળીઓના વેઢે ગણાય એવા અનેકો છે. દરેક સ્વતંત્ર સેનાનીઓને આપણે બીરુદ આપ્યા છે. જેમ કે મોહન દાસ કરમચંદ ગાંધીને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ. વલ્લભભાઈ પટેલને આપણે … Read more

Gujarat Voter List 2022, મતદાર યાદીમાં તમારું નામ ચેક કરો ઘરેબેઠા

મતદાર યાદી ગુજરાત 2022

મતદાર યાદી ગુજરાત 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી મહિને યોજાવાની છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ની લેટેસ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 4.50 કરોડ મતદાતા પોતાનું મત આગામી વિધાનસભા ચૂંટણીમાં આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ 1 અને 5 ડિસેમ્બરે કુલ બે તબક્કામાં યોજાશે અને મતગણતરી તારીખ 8 ડિસેમ્બર ના દિવસે … Read more

Krishi Sahay Package: ગુજરાત સરકારે ખેડૂતો માટે 630 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી

Krishi Sahay Package 2022

Krishi Sahay Package: ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. આ સહાય પેકેજ અંદર 8 લાખ ખેડૂતોને સહાય મળશે. ગુજરાત સરકારે ખેડૂતોને 630 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. ખેડૂતોને 9.12 લાખ હેક્ટરમાં થયેલા નુકસાન સામે ગુજરાત સરકાર સહાય આપશે. રાજ્ય સરકારે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ … Read more

વીસમી સદીની મૂખ્ય ઘટનાઓ વિષે સંપૂર્ણ માહિતી

વીસમી સદીની મૂખ્ય ઘટનાઓ વિષે સંપૂર્ણ માહિતી

1900 ન્યૂ યૉર્કમાં પ્રથમ વીજળી આધારિત બસ શરૂ થઈ પૃથ્વીના ચુંબકત્વનું કારણ શોધવામાં આવ્યું ટેનિસ રમત માટેની ડેવિસ કપ ટુર્નામેન્ટની શરૂઆત લંડનમાં લેબર પાર્ટી અસ્તિત્વમાં આવી થઈ ઑલિમ્પિકમાં 200મીટર દોડ અને 200મીટર વિઘ્ન દોડમાં રજતચંદ્રક જીતતો પ્રથમ ભારતીય નોર્મન પ્રીત્યાર્ડ 1901 ઑસ્ટ્રેલિયા કૉમનવેલ્થનું ગઠન થયું ચીનના વિભાજન માટે રશિયા અને બ્રિટન વચ્ચે સમજૂતી થઈ ઇંગ્લૅન્ડની … Read more

મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ: મૃત્યુઆંક 141ને પાર, મોરબી સિવિલ હોસ્પિટલમાં જ 141 મૃતદેહ પહોંચ્યાં

મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ

Gujarat Bridge Collapse LIVE | મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ : મોરબીમાં આવે જુલતો બ્રિજ રવિવારે સાંજના સમયે તૂટી પડતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ડૂબ્યા હતા,આખી રાત પોલીસ,NDRF,સેનાના જવાનો સાથે મળી શર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.જેમાં અત્યાર સુધીમાં કુલ 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ અનેક લોકો પાણીમાં કીચડ હોવાના કારણે અંદર ફસાયા … Read more

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો: મોરબી શહેરની ઓળખસમો ઝૂલતો પુલ તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા છે. મણિમંદિર નજીક અને મચ્છ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પર 500 જેટલા … Read more

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા, કેજરીવાલે ખેસ પહેરાવી અલ્પેશ કથીરિયાને આવકાર્યા

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા | Gujarat Assembly Election 2022: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓમાં ભરતી મેળો થતો હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ચૂંટણી પ્રયારમાં જોડાયા … Read more

90 દિવસ માટે સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી, જાણો કેટલા ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

90 દિવસ માટે સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી

Gujarat Agriculture News: લાભ પાંચમને આપણે ત્યાં શુભ દિવસ માનવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆત આપણે આ દિવસથી કરતા હોઈએ છીએ. ત્યારે રાજ્ય સરકારે આજથી ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરી છે. મગફળી, મગ, અડદની દાળની ખરીદીનો પ્રારંભ આજથી થઈ ગયો છે. 90 દિવસ માટે સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી આજથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત … Read more

તહેવારમાં અકસ્માત વધ્યા: દિવાળીના ત્રણ જ દિવસમાં 914 અકસ્માત થયા

914 accidents happened in just three days of diwali

તહેવારમાં અકસ્માત વધ્યા: (914- Accidents Happened in just Three days of Diwali) દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. 108 ઇમરજન્સી સેવાને આ દિવસો દરમ્યાન ખૂબ જ કોલ મળતાં હોય છે ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે નોંધાતા કેસ કરતાં આવા બનાવોનું પ્રમાણ થોડું ઘટ્યું છે. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ અકસ્માતના … Read more

શું છે આ શક સંવત, વિક્રમ સંવત, અંગ્રેજી કેલેન્ડર અને બધુ?

શું છે આ શક સંવત, વિક્રમ સંવત, અંગ્રેજી કેલેન્ડર અને બધુ?

નવું વર્ષ આવી ગયું છે તમારી ઘરે નવું કેલેન્ડર પણ આવી ગયું હશે. આવ્યું છે કે નહીં? અચ્છા તો ચાલોને આજે કેલેન્ડરની જ વાત કરી લઈએ. ભારતમાં વિક્રમ સંવત, શક સંવત, હિજરી સંવત અને અંગ્રેજી કેલેન્ડરને ફોલો કરવામાં આવે છે. ભારતમાં શક સંવત કેલેન્ડર વપરાય છે, જ્યારે ગુજરાતમાં વિક્રમ સંવત કેલેન્ડર વપરાય છે. વિશ્વમાં અંગ્રેજી … Read more