1900
- ન્યૂ યૉર્કમાં પ્રથમ વીજળી આધારિત બસ શરૂ થઈ
- પૃથ્વીના ચુંબકત્વનું કારણ શોધવામાં આવ્યું
- ટેનિસ રમત માટેની ડેવિસ કપ ટુર્નામેન્ટની શરૂઆત લંડનમાં લેબર પાર્ટી અસ્તિત્વમાં આવી થઈ
- ઑલિમ્પિકમાં 200મીટર દોડ અને 200મીટર વિઘ્ન દોડમાં રજતચંદ્રક જીતતો પ્રથમ ભારતીય નોર્મન પ્રીત્યાર્ડ
1901
- ઑસ્ટ્રેલિયા કૉમનવેલ્થનું ગઠન થયું
- ચીનના વિભાજન માટે રશિયા અને બ્રિટન વચ્ચે સમજૂતી થઈ
- ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાનું નિધન
- ટ્રાન્સ-સાઇબેરિયન રેલવે લાઇનની શરૂઆત થઈ
- પૅરિસના રેલવે-સ્ટેશન પર પબ્લિક ટેલિફોનની શરૂઆત થઈ
- બ્રિટનમાં પ્રથમ ડીઝલ મોટરકારનું પ્રદર્શન યોજવામાં આવ્યું
- તૈમલર દ્વારા પ્રથમ મર્સીડીઝ કારનું નિર્માણ થયું ઈરાનમાં ડ્રિલિંગ વડે જમીનમાંથી તેલ કાઢવાની શરૂઆત થઈ
- ડિલેક કાર કંપનીની શરૂઆત થઈ
- લંડનમાં માર્કોનીને 563.5 કિમી (350માઈલ) સુધી વાયરલેસ સંદેશો પહોંચાડવામાં સફળતા મળી
- બહેરાશ દૂર કરવા માટે કાનનું પ્રથમ મશીન ‘અફોન વેચાણ માટે મૂકવામાં આવ્યું
- પ્રથમ નોબેલ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી.
1902
- બ્રિટન અને જાપાન વચ્ચે ચીન અને કોરિયાને સ્વતંત્રતા આપવા
- માટે સમજૂતી થઈ જર્મનીના બર્લિન શહેરમાં રેલવેની શરૂઆત થઈ
- થૉમસ આલ્વા એડિસન દ્વારા નવી બૅટરીની શોધ થઈ
- સ્વામી વિવેકાનંદનું નિધન
- ઇજિપ્તમાં આસવાન બંધ પૂર્ણ થયો
1903
- લંડન અને ન્યૂ યૉર્ક વચ્ચે વાયરલેસથી નિયમિત સમાચાર સેવાની શરૂઆત થઈ
- ફૉર્ડ મોટર કંપનીની તથા પેપ્સી કોલાની અમેરિકામાં શરૂઆત થઈ ૭ મેરી ક્યુરી અને પેરી ક્યુરીને રેડિયમની શોધ માટે નોબેલ પારિતોષિક એનાયત થયું
1904
- રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું ૦ ક્યુબા પર અમેરિકાના શાસનનો અંત આવ્યો
- ‘ડેઇલી ઇલસ્ટ્રેટેડ મિર૨’ નામના વર્તમાનપત્રમાં પ્રથમ રંગીન ફોટો છપાયો
- ચાર્લ્સ રોલ્સ અને હેનરી રાયસની ભાગીદારીથી રોલ્સ રોયસ કારનું નિર્માણ કરવામાં આવ્યું
- ભારતીય ઉદ્યોગના પિતામહ જમશેદજી તાતાનું નિધન
- રશિયન લેખક એન્તોન ચિખોવનું નિધન બ્રિટનમાં પ્રથમ વખત હવામાન વિશેની આગાહી વાયરલેસ દ્વારા આપવામાં આવી
વીસમી સદીની મૂખ્ય ઘટનાઓ વિષે સંપૂર્ણ માહિતી
Homepage | Click Here |