VMC Junior Clerk Call Letter 2023 : આ રીતે જુઓ તમારે ક્યાં પરીક્ષા આપવા જવાની રહેશે..
VMC Junior Clerk Call Letter 2023; વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પરીક્ષા કોલ લેટર 2023 ડાઉનલોડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 8 ઓક્ટોબરના યોજાશે..