PM Kisan 2024: પીએમ કિસાન યોજના નો હપ્તો અહીંયા થી ચેક કરો @pmkisan.gov.in

પીએમ કિસાન યોજના: ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના…

પીએમ કિસાન યોજના નો હપ્તો અહીંયા થી ચેક કરો

પીએમ કિસાન યોજના: ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan Installment Status How to Check 2024” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 14મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.

પીએમ કિસાનના 2000 રૂપિયાનું સ્ટેટસ ચેક કરો. ખેડૂતમિત્રો આજે આપણે વાત કરીશું જે પીએમ કિશાન નિધિના 2000 જમા થાય છે તેનું સ્ટેટસ કઈ રીતે ઓનલાઈન જોઈ શકાય. અને જો હપ્તો ના આવતો હોય તો કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે અને તે ડોક્યુમેન્ટ્સ કોને આપવા આ તમામ માહિતી આજે આપણે આ પોસ્ટ માં જોઈશું.

PM Kisan Yojana Latest Updates

PM Kisan Yojana Latest Updates : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kissan Yojana) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 14મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.

PM Kisan 2024

યોજના નું નામપીએમ કિસાન યોજના નો હપ્તો અહીંયા થી ચેક કરો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન

આ યોજનામાં સરકાર ખેડુતોના ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.. આ રકમ ત્રણ બરાબર હપ્તામાં ખાતામાં જમા કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડુતો માટે કેટલીયે ફાયદકારક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ખૂબ મહત્વની છે.. આ યોજના હેઠળ સરકાર ખેડુતોના બેંક ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.

pmkisan.gov.in પર ઓનલાઈન જુઓ તમારૂ નામ જો તમે આ યોજનાનો ફાયદો મેળવવા અરજી કરી છે અને હવે તમે તમારૂ નામ લાભાર્થીઓની યાદીમાં જોવા માંગો છો. તો સરકારે તે સુવિધા પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2020ની નવી યાદી સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર ઓનલાઈન જોઈ શકો છો.

PM Kisan 13th Installment Date 2024

PM Kisan 13th Installment Date 2024: પીએમ કિસાન યોજનાના લાભાર્થી આ રીતે બનાવી શકે છે તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ જો તમારી અરજી કોઇ ડોક્યુમેન્ટ ( આધાર, મોબાઈલ નંબર કે બેંક ખાતા ) ના કારણે રોકાઈ છે. તો તમે તે ડોક્યુમેન્ટ ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો. જો તમે ખેડુત છો અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમે આ વેબસાઈટની મદદ લઈને તમારૂ નામ ખુદ પણ જોડી શકો છો.

ફાર્મર કોર્નર ટેબમાં અપાઈ છે જાણકારી કેટલીયે સુવિધાઓ ખેડુતો માટે pmkisan.gov.in પર મુકાઈ છે. જેના માટે ખેડુતોએ લોગઇન કરવું પડશે. તેમાં દીધેલા ફાર્મર કોર્નર વાળા ટેબમાં ક્લિક કરવું પડશે. આ ટેબમાં ખેડુતો ખુદ પોતાને પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી શકે તેવો વિકલ્પ અપાયો છે. અગર જો તમે પહેલાથી જ અરજી આપી રાખી છે અને તમારૂ આધાર કાર્ડ બરાબર રીતે અપલોડ નથી થયું, અથવા તો કોઇ કારણોસર આધાર નંબર ખોટો રજીસ્ટર્ડ થયો છે તો તેની જાણકારી પણ અહીં મળી જશે.

PM Kisan કેવી રીતે કરશો ઓનલાઈન અરજી ?

  • પીએમ કિસાન માનધન યોજનામાં ઓનલાઈન અરજી કરી શકાય છે.. જે ખેડુતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. તે બધાના નામ રાજ્ય-જિલ્લા-તાલુકા-ગામના હિસાબે જોઈ શકાય છે. આમાં સરકારે બધા લાભાર્થીઓની પુરી લીસ્ટ અપલોડ કરી દીધી છે. એટલુ જ નહી, તમારી અરજીની સ્થિતી શું છે તે જાણકારી કિસાન આધાર સંખ્યા, બેંક ખાતા કે મોબાઈલ નંબરના માધ્યમથી પણ જાણી શકાય છે..
  • નવા નાણાકિય વર્ષમા ઉમેરાય છે ખેડુતોના નામ કેન્દ્ર સરકારે નવા નાણાકિય વર્ષમાં ખેડુતોના નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.. નવુ નાણાકિય વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. તેથી તેમા નવા નામનું લિસ્ટ પણ જાહેર કરાશે તેનાથી પહેલા ખેડુતોને તેમના નામને તપાસવા માટે કે નવા નામને ઉમેરવા મટે તક આપી છે.

PM Kisan હપ્તો


આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 14માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 14 મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવ્યા છે.

પીએમ કિસાન 14મા હપ્તાની સ્થિતિ 202 કેવી રીતે તપાસવી

  • પીએમ કિસાન યોજના ના 14મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 14th Installment Status 2024 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
  • હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે

પીએમ કિસાન 14 હપ્તો ચેક કરો અહીં ક્લિક કરો
સોસિઓ એજ્યુકેશન હોમપેજઅહીં ક્લિક કરો

પી.એમ કિસાન જાણો ક્યારે આવશે હપ્તો


આ યોજનાના આધારે દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000 રૂપિયાના 3 ભાગમાં તેમના ખાતામાં આપે છે. પહેલો હપ્તો 31 જુલાઈ, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો બપ્તો 31 માર્ચની વચ્ચે આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિની સ્કીમ મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019થી શરૂ કરી અને તે 1 ડિસેમ્બર 2018થી લાગૂ કરાઈ હતી.

વારંવાર પુછાતા પ્રશ્નો

  1. પીએમ કિસાન યોજના 12th Installment Status 2022 ક્યારે લોન્ચ કરવામાં આવેલ હતું

    ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો 17-10-2022 ના રોજ લોન્‍ચ કરવામાં આવ્યો.

  2. પીએમ કિસાન યોજના Installment 2024 માં કેટલા રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે ?

    આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતો ને દર ત્રણ મહિને 2,000/- રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે.

  3. પીએમ કિસાન યોજના માં e-KYC એટલે શું થાય ?

    પીએમ કિસાન યોજના e-KYC એટલે કે લાભાર્થી નું આધારકાર્ડ વેરિફાઈ કરવું.

  4. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હપ્તા માં તમારું નામ કેવી રીતે તપાસવું?

    પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની યાદીમાં તમારું નામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ. હવે તમારે ખેડૂત ખૂણા વિભાગમાં “લાભાર્થી યાદી” પર ક્લિક કરવાનું રહેશે. તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક, ગ્રામ પંચાયતનું નામ ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો. હવે, તમારા ઉપકરણ પર સૂચિ બતાવવામાં આવશે અને તમે આ સૂચિમાં તમારું નામ ચકાસી શકો છો.

  5. પીએમ કિસાન યોજનાની તમામ માહિતી અને તમામ હપ્તા નાં Status જોવા માટે કઈ વેબસાઈટ છે ?

    આ યોજના માટે ની તમામ માહિતી માટે www.pmkisan.gov.in પર જઈને તમામ માહિતી મેળવી શકો છો.

  6. શું છે પીએમ કિસાન યોજના?

    પીએમ કિસાન યોજના એક ખેડૂત કલ્યાણ યોજના છે જેમાં તેમને ત્રણ સમાન હપ્તામાં રૂ. 6000 સુધી આપવામાં આવે છે. આ તેમની આવકને પૂરક બનાવવા માટે કરવામાં આવે છે.

  7. પ્રધાનમંત્રી કિસાન યોજના E-KYC પ્રક્રિયા શું છે?

    PM Kisan Yojana માં Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *