Post GDS Result Declared: પોસ્ટ GDS રિઝલ્ટ જાહેર, 30000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા કરવામાં આવી હતી ભરતી

Post GDS Result Declared: પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની 30000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી જુલાઇ માસમા ઓનલાઇન અરજીઓ મંગાવેલી…

Post GDS Result Declared

Post GDS Result Declared: પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની 30000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી જુલાઇ માસમા ઓનલાઇન અરજીઓ મંગાવેલી હતી. જેમાં ગુજરાતમા પણ વિવિધ જિલ્લાની પોસ્ટ વિભાગમા 1800 કરતા વધુ જેટલી જગ્યાઓ હતી. Gujarat Post GDS Recruitment માટે જુલાઇ માસમા ઓનલાઇન ફોર્મ ભરાતા હતા. હવે અરજી કરેલા ઉમેદવારો Post GDS Result ની રાહ જોઇ રહ્યા હતા. પોસ્ટ વિભાગની આ ભરતી માટે આજે રીજલ્ટ જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ આ રીજલ્ટ કઇ રીતે ઓનલાઇન જોઇ શકાય ?

Post GDS Result Declared

પોસ્ટ સર્કલનુંગુજરાત પોસ્ટલ સર્કલ
ભરતી જગ્યાનુ નામGramin Dak Sevak (GDS)
કુલ ભરતી જગ્યાઓ30000
ગુજરાતમા 1800+
Gujarat Post GDS Result Date06-9-2023
વેબસાઈટindiapostgdsonline.gov.in

Gujarat Post GDS નું રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું?

Post GDS Result Declared ગ્રામીણ ડાક સેવક પરિણામ 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરી તમે સરળતાથી ડાઉનલોડ કરી શક્સો.
ગુજરાત પોસ્ટનું પરિણામ ફક્ત તેવા ઉમેદવારો માટે જ ઓનલાઈન મુકવામા કરવામાં આવેલ છે જેઓ જગ્યાઓના પ્રમાણમા ડોકયુમેંટ વેરીફીક્શન માટે મેરીટમા સ્થાન મેળવેલ છે. ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ 2023 પરિણામ ચેક કરવા માટે સ્ટેપવાઈઝ પ્રોસેસ નીચે મુજબ છે.

  • સ્ટેપ 1: Post GDS Result 2023 જોવા માટે સૌ પ્રથમ પોસ્ટ GDS ભરતી ની ઓફીસીયલ વેબસાઇટ – indiapostgdsonline.gov ઓપન કરો.
  • સ્ટેપ 2: ત્યારબાદ જે રાજયોના રીજલ્ટ ડીકલેર થયા હશે તે તમને લીસ્ટ બતાવશે. તેમાથી ગુજરાત રાજય શોધી તેના પર કલીક કરો.
  • સ્ટેપ 3: તેમા ‘Shortlisted Candidates’ ટેબની મુલાકાત લો પછી જેમા આપણે ગુજરાત રાજય સીલેકટ કરવાનુ રહેશે.
  • સ્ટેપ 4: ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ PDF 2023 ડાઉનલોડ કરો
  • સ્ટેપ 5: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ના લીસ્ટમા તમારુ નામ સર્ચ કરો

ગુજરાત પોસ્ટ ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ

પોસ્ટ વિભાગની આ ભરતી માટે ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.

cirlceખાલી જગ્યાઓ
Ahmedabad City45
Gandhinagar118
Navsari80
RMS W10
Amreli93
Gondal49
Panchmahals7
Sabarkantha100
Anand15
Jamnagar69
Patan79
Surat54
Banaskantha103
Junagadh71
Porbandar39
Surendranagar77
Bardoli87
Kheda97
Rajkot62
Vadodara East68
Bharuch123
Kutch89
RMS AM Dn11
Vadodara West47
Bhavnagar80
Mahesana70
RMS RJ Rajkot13
Valsad67

પોસ્ટ GDS ભરતી પગાર ધોરણ

પોસ્ટ વિભાગની આ GDS ભરતી માટે નીચે મુજબ પગાર ધોરણ મળવાપાત્ર છે.

કેટેગરીપે સ્કેલ
BPMRs.12,000-29,380
ABPMRs.10,000-24,470

ગુજરાત પોસ્ટ GDS ભરતી રીજલ્ટ PDFઅહિં ક્લીક કરો
પોસ્ટ GDS ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો