VODAFONE IDEA: યુઝર ગ્રાહકો માટે સમાચાર, 22 જાન્યુઆરીએ બંધ થશે આ સેવા

VODAFONE IDEA: દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયાનાં ગ્રાહકો માટે મોટી ખબર છે. કંપની પહેલી પણ વધુ ભારે દેવાનો સામનો કરી રહી છે. હવે કંપનીએ પોતાના પ્રીપેડ (Prepaid Customer) ગ્રાહકોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. કંપની પોતાના ગ્રાહકોને મેસેજ મોકલીને જણાવી રહી છે કે તેમની પ્રીપેડ સર્વિસ (Prepaid Service) 13 કલાલ સુધી બંધ રહેશે. આ સર્વિસ રાત્રે 8 વાગ્યાથી બંધ થશે જે દરમિયાન ગ્રાહકો ફોનનો રિચાર્જ નહીં કરી શકે.

Prepaid recharge service Vodafone will be closed from January 22
યુઝર ગ્રાહકો માટે સમાચાર

22 જાન્યુઆરીએ બંધ થશે આ સેવા

વોડાફોન આઇડિયા, કંપની પોતાના તમામ પ્રીપેડ ગ્રાહકોને આ મેસેજ મોકલી રહી છે જેમાં લખ્યું છે કે પ્રીપેડ રિચાર્જ સુવિધા 22 જાન્યુઆરીનાં રાત્રે 8 વાગ્યાથી બંધ કરવામાં આવશે. (Vodafone idea prepaid users service will be closed for few hours) આ સર્વિસ 13 કલાકો માટે બંધ રહેશે અને બીજો દિવસ એટલે કે 23 જાન્યુઆરીનાં સવારે 9:30 વાગ્યે શરૂ થશે. કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સને આ મેસેજ તેમના મોબાઈલ પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં મોકલ્યાં છે. કંપની ઈચ્છે છે કે આ દરમિયાન એકપણ ગ્રાહકને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

Vodafone idea prepaid users service will be closed for few hours
કે પ્રીપેડ રિચાર્જ સુવિધા 22 જાન્યુઆરીનાં રાત્રે 8 વાગ્યાથી બંધ કરવામાં આવશે.

શું વોડાફોન આઇડિયા મંદીનો સામનો કરી રહી છે કંપની?


VODAFONE IDEA વોડાફોન -આઈડીયા ભારે દેવાનાં બોજમાં ડૂબી રહી છે. કંપનીની આર્થિક સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. એટલું જ નહીં કંપની પોતાના લાયસેન્સ ફીઝ ચૂકવવામાં પણ અસફળ રહી છે. કંપનીને લાયસેન્સ ફીઝનાં (Licence Fees) 780 કરોડ રૂપિયા ચૂકવવાનાં બતાં પરંતુ વોડાફોન-આઈડિયા (VI) માત્ર 78 કરોડ રૂપિયાની જ ચૂકવણી કરી શકી છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!