SSC 10th Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ-2023માં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઈટ www.gseb.org પર આવતીકાલ તા. 28 જુલાઈને મંગળવારે સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે.
SSC 10th Result 2023 @gseb.org
પોસ્ટનું નામ | SSC 10th Result 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | જૂનના પહેલા વીકમાં |
વેબસાઈટ | gseb.org |
જુઓ ઓનલાઈન ધોરણ 10નું રિજલ્ટ કયારે જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા મે મહિનાના અંતમાં અથવા જૂન માસના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10 ના પરિણામો જાહેર થવાની શક્યતા છે. અત્યારે GSEB SSC પરિણામની જાહેરાત માટે કોઈ સત્તાવાર દિવસ અને સમય આપવામાં આવ્યો નથી.
ધોરણ 10 પરિણામની ફાઇનલ તારીખ જાહેર અધિકૃત વેબસાઇટ્સ, gseb.org અને @ gsebeservice.com પર, વિદ્યાર્થીઓ તેમની માર્કશીટના ઓનલાઈન સંસ્કરણને ઍક્સેસ કરી શકે છે. ગુજરાત બોર્ડના SSC પરિણામોની માર્કશીટ ડાઉનલોડ કરવા માટે, તેઓએ તેમનો સીટ નંબર દાખલ કરવો આવશ્યક છે.

ગુજરાત બોર્ડના ધોરણ 10માનું પરિણામ 2023ની જાહેરાત બાદ, લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ લઈ શકશે. ગુજરાત બોર્ડ SSSC 10th Result 2023 તારીખ, વેબસાઇટ અને 10મા પરિણામની અન્ય વિગતો વિશે વિગતવાર જાણવા માટે વેબપેજ સાથે જોડાયેલા રહો.
આ રીતે જાણો તમારું પરિણામ :
- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
- હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
- પરિણામ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
- જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
- તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું પરીણામ તપાસવા અહીં ક્લિક કરો.
ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
-
પ્રશ્ન 1. ગુજરાત બોર્ડ GSEB ધોરણ 10 નું પરિણામ 2023 ક્યારે જાહેર કરશે ?
જવાબ : GSEB એ જૂન, 2023 ના રોજ ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર કરશે.
-
પ્રશ્ન 2. શું રાજ્ય બોર્ડ GSEB એ વર્ષ 2023 માટે ધોરણ 10ની પરીક્ષા પધ્ધતિ માં ફેરફાર કર્યો છે ?
જવાબ : અહેવાલો મુજબ, વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે પરીક્ષાની પદ્ધતિ આગળના વર્ષ (2020-2021) જેવી જ રહેશે.
-
પ્રશ્ન 3. ગુજરાત બોર્ડ વર્ષ 2023 માટે ધોરણ 10ની પરીક્ષા માટે પાસિંગ માર્કસ કેટલા છે ?
જવાબ : ધોરણ 10 ની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ મેળવવા જોઈએ.