પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2023: રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB), ગાંધીનગરે PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) માટે સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો 22મી ઓગસ્ટથી 06મી સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે. વધુ વિગતવાર માહિતી નીચે ઉલ્લેખિત છે.
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2023
શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા. 9/11/1984ના ઠરાવ ક્રમાંક : SCH 1089/4049 અન્વયે તા. 16/07/2022ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 (શહેરી / ગ્રામ્ય / ટ્રાયબલ) વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.
સંસ્થાનું નામ :
રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB)
પરીક્ષાનું નામ :
PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ)
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VI માટે) માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VIIII માટે)
શિષ્યવૃતિ પરીક્ષા 2023 માટે લાયકાત
ઉમેદવારે ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ FOR SEB PSE SSE SCHOLARSHIP EXAM NOTIFICATION 2022
SSE શિષ્યવૃતિ પરીક્ષા 2023 માટે લાયકાત
ઉમેદવારે ધોરણ 9 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ
વિદ્યાર્થી ધોરણ 8 ની પરીક્ષા 50% માર્ક્સ અથવા ગ્રેડ સાથે પાસ
PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા માટેની મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ
22/08/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ
15/09/2022
PSE – SSE શિષ્યવૃતિપરીક્ષા 2023 માટે પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ
SEB શિષ્યવૃત્તિ પરીક્ષા અભ્યાસક્રમ 2023
ક્રમ
પરીક્ષાનું નામ
અભ્યાસ ક્રમ
1
SEB પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે.
2
SEB માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 સુધીનો રહેશે.
ભાષા-સામાન્ય જ્ઞાન
100 પ્રશ્નો
100 ગુણ
90 મિનિટ
ગણિત અને વિજ્ઞાન
100 પ્રશ્નો
100 ગુણ
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 મહત્વપૂર્ણ તારીખો
શાળાની વિગતો માટે શાળાના DISE NUMBERના આધારે ભરવાની રહેશે.
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6) માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9) માટે ધોરણ 8ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
અહીં બાંહેધરી પત્રક વાંચી ટીંક કરવાનું રહેશે.
હવે Save પર ક્લિક કરવાથી તમારી ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લીકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારોએ સાચવીને રાખવો.
હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-signature પર ક્લિક કરો. એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખી સબમિટ બટન પર ક્લિક કરો.
ફોટો, સહી અને માર્કશીટ અપલોડ કરો (ફોટાની સાઈઝ માટે સતાવાર જાહેરાત વાંચો)
જો તમારી અરજીમાં કોઈ પણ સુધારા ન જણાય તો હવે Confirm Application પર ક્લિક કરો અહીં તમારો એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો. (કન્ફર્મ થયેલ ઉમેદવારોની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે તથા તે બાદ તેમાં કોઈ સુધારા થશે નહી)
No
Hi sir I am
Yes
Hii sir
I don’t know sir