Sumul Dairy Recruitment 2023: સુમુલ ડેરી ભરતી 2023, 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી

Sumul Dairy Recruitment 2023: સુમુલ ડેરી દ્વારા બહાર પાડેલી ભરતીમાં બીઈ, આઈટીઆઈ, ડિપ્લોમા, એમબીએ સહિતનો વિવિધ અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારો આજથી એટલે કે 18 ઓગસ્ટ 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે.

સુમુલ ડેરી ભરતી 2023

સુમુલ ડેરી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરાવાની શરૂઆત 18 ઓગસ્ટ 2023 થી થઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 છે. Sumul Dairy Recruitment 2023 સુમુલ ડેરીમાં વિવિધ પદો પર આવી ભરતી, અરજી કરવા નથી ભરવાની કોઇ ફી, ફટાફટ ભરી દો ફોર્મ.

Sumul Dairy Recruitment 2023

સંસ્થાનું નામસુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
શૈક્ષણિક લાયકાતITIથી લઇને એન્જીનિયર, એમબીએ સુધી
વયમર્યાદાવિવિધ પોસ્ટ માટે 35થી 40 વર્ષ વચ્ચે
નોકરીનું સ્થાનસુમુલ ડેરી, સુરત
અરજી કરવાની છેલ્લી તારીખ28-08-2023
અરજી મોડઓનલાઈન
વેબસાઈટcareers.sumul.coop

સુમુલ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી

દક્ષિણ ગુજરાતની સૌથી સહકારી ડેરીમાં નોકરી કરવા ઇચ્છા ધરાવતા ઉમેદાવરો માટે સારા સમાચાર આવી ગયા છે. સુમુલ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. સુમુલ ડેરી દ્વારા બહાર પાડેલી ભરતીમાં બીઈ, આઈટીઆઈ, ડિપ્લોમા, એમબીએ સહિતનો વિવિધ અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારો આજથી એટલે કે 18 ઓગસ્ટ 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે. Sumul Dairy Recruitment 2023 ઉમેદવારો 28 ઓગસ્ટ 2023 છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ ડેરીનું સત્તાવાર નોટિફિકેશન એકવાચ ચોક્કસ વાંચી લેવું

સુમુલ ડેરી ભરતી, પોસ્ટ

  • બી.એસસી.
  • M.Sc.
  • બી.ઈ
  • ડિપ્લોમા
  • બોઈલર એટેન્ડન્ટ
  • ફિટર
  • વાયરમેન
  • ઇન્સ્ટ્રુમેન્ટલ
  • રેફ્રિજરેશન અને એર મિકેનિક
  • દૂધનું વિતરણ/ખાતું/સ્ટોર
  • ફિલ્ડ સુપરવાઇઝર
  • M.B.A (ફાઇનાન્સ/માર્કેટિંગ)

Sumul Dairy Recruitment 2023 નોટિફિકેશન

સુમુલ ડેરીના ભરતી નોટિફિકેશનમાં B.sc, M.sc, ITI, ડિપ્લોમા, ડિગ્રી, MBA, ITI પાસ પોસ્ટ્સ 2023 માટે ભારતી પાડી છે. આ ભરતીમાં પોસ્ટની સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી વગેરે અંગે વિગતે જાણવા માટે નોટિફિકેશન અહીં આપવામાં આવ્યું છે.

Sumul Dairy Recruitment 2023
Sumul Dairy Recruitment 2023: સુમુલ ડેરી ભરતી 2023, 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી 2

સુમુલ ડેરી ભરતી, કેવી રીતે અરજી કરવી

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @http://careers.sumul.coop/ ની મુલાકાત લેવી જોઈએ.
  • આગળ, જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ડાઉનલોડ કરો અથવા ભાવિ ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.
સુમુલ ડેરી ભરતી 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
Sumul Dairy Recruitment ઓનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

સુમુલ ડેરી ભરતી 2023 છેલ્લી તારીખ કઈ છે ?

અરજી કરવાની છેલ્લી તારીખ 28th August, 2023

WhatsApp ગ્રૂપમાં જોડાવો!