Tribute to Soldiers: દેશ માટે પ્રાણની આહુતિ આપનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરો @અમેઝિંગ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળેપળની માહિતી આપતું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ અમેઝિંગ દ્વારકા લઈને આવ્યું છે, દેશ માટે પ્રાણની આહુતિ આપનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરોની ડોક્યુમેન્ટરી, આપ અમેઝિંગ દ્વારકા ના YouTube ચેનલ પર નિહાળી શકશો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહિદ વિરો વિડિઓ ડોક્યુમેન્ટરી જોવા અહીં ક્લિક કરો સ્વતંત્રતા દિવસ (૧૫મી ઓગસ્ટ) ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે … Read more