Isudan Gadhvi: ઉંમર, જીવનચરિત્ર, શિક્ષણ, પત્ની, જાતિ, નેટ વર્થ અને વધુ

Isudan Gadhvi: આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર, અરવિંદ કેજરીવાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇસુદાન ગઢવી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. જીવનચરિત્ર ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતી મીડિયાના લોકપ્રિય પત્રકાર હતા. દૂરદર્શનમાં તેમણે યોજના કાર્યક્રમ કર્યો હતો જે બાદ ઈટીવી ગુજરાતીમાં ફરજ બજાવતા ત્યારે … Read more