Exit Poll Result 2023: આજે 5 રાજ્યો માં Exit Poll માં કોની બનશે સરકાર, Exit Poll ના પરિણામો શું કહે છે

assembly elections 2023 exit poll

Exit Poll Result 2023: આજદિન સુધીમાં રજૂ કરાયેલા ગ્રાઉંડ રિપોર્ટ્સ અનુસાર તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન જંગના સંકેત દેખાઈ રહ્યા હતા. અને હવે મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપ એક્ઝિટ પોલના આંકડા કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે આપને LIVE Exit Poll Result 2023 ના આંકડા જોઈશું. 5 રાજ્યોમાં વિધાનસભાની … Read more