Exit Poll Result 2023: આજે 5 રાજ્યો માં Exit Poll માં કોની બનશે સરકાર, Exit Poll ના પરિણામો શું કહે છે

Exit Poll Result 2023: આજદિન સુધીમાં રજૂ કરાયેલા ગ્રાઉંડ રિપોર્ટ્સ અનુસાર તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન જંગના સંકેત દેખાઈ…

assembly elections 2023 exit poll

Exit Poll Result 2023: આજદિન સુધીમાં રજૂ કરાયેલા ગ્રાઉંડ રિપોર્ટ્સ અનુસાર તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન જંગના સંકેત દેખાઈ રહ્યા હતા. અને હવે મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપ એક્ઝિટ પોલના આંકડા કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે આપને LIVE Exit Poll Result 2023 ના આંકડા જોઈશું.

5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે તેલંગાણા સિવાય તમામ 4 રાજ્યમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. પાંચેય રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે એટલે કે 03/12/2023 ના રોજ જાહેર થવાના છે. Legislative Assembly election Exit Poll Result 2023 અને સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતદાન મથકોની સંખ્યાના આધારે મતગણતરીનો તબક્કો નક્કી કરવામાં આવશે. તેથી પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ ટેબલ હશે. દરેક રાઉન્ડની મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય દાવ પર છે. બીજી તરફ રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓની બેચેની સતત વધી રહી છે.

શું કહે છે 5 રાજ્યોના એક્ઝિટ પોલ?

Exit Poll Result 2023 મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓના એક્ઝિટ પોલ આજે એટલે કે 30/11/2023ના રોજ જાહેર કરવામાં આવશે. તેથી મતગણતરી 3 ડિસેમ્બરે થશે.

ક્યારે છે 5 રાજ્યોના પરિણામ ?

(3 ડિસેમ્બર,2023) જાહેર થવાનાં છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે તેની સ્પષ્ટ માહિતી સામે આવશે. જો કે તે પહેલા વિવિધ રાજ્યમાં કોની સરકાર આવી શકે છે તેની સંભાવના વ્યક્ત કરતા એક્ઝિટ પોલ 30 નવેમ્બરે જ સામે આવવા લાગશે. જેનાથી કોની સરકાર બનવા જઇ રહી છે તેનો સામાન્ય અંદાજ આવી જશે.

5 રાજ્યોના મુખ્યમંત્રી કોણ છે?

  • અશોક ગેહલોત (રાજસ્થાન)
  • શિવરાજ સિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ)
  • કે. ચંદ્રશેખર રાવ (તેલંગાણા)
  • ભૂપેશ બઘેલ (છત્તીસગઢ)
  • જોરામથાંગા (મિઝોરમ)