BMI Calculator: તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ, અહીં ઉમર નાખો અને વજન જુઓ
BMI Calculator: મિત્રો આજે અમે જણાવશું કે ઉમરના હિસાબે આપણો વજન કેટલો હોવો જોઈએ. સ્ત્રી અને પુરુષનો ઉમર પ્રમાણે કેટલો વજન હોવો જોઈએ. આજે અમે જણાવશું એ પ્રમાણે વજન ન હોય તો ભવિષ્યમાં આપણને ગંભીર બીમારી સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે આપણી ઉમર પ્રમાણે આપણા શરીરનો કેટલો વજન હોવો જોઈએ. તમારી ઉમર … Read more