BMI Calculator: તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ, અહીં ઉમર નાખો અને વજન જુઓ

BMI Calculator: મિત્રો આજે અમે જણાવશું કે ઉમરના હિસાબે આપણો વજન કેટલો હોવો જોઈએ. સ્ત્રી અને પુરુષનો ઉમર પ્રમાણે કેટલો વજન હોવો જોઈએ. આજે અમે…

Weight by age chart

BMI Calculator: મિત્રો આજે અમે જણાવશું કે ઉમરના હિસાબે આપણો વજન કેટલો હોવો જોઈએ. સ્ત્રી અને પુરુષનો ઉમર પ્રમાણે કેટલો વજન હોવો જોઈએ. આજે અમે જણાવશું એ પ્રમાણે વજન ન હોય તો ભવિષ્યમાં આપણને ગંભીર બીમારી સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે આપણી ઉમર પ્રમાણે આપણા શરીરનો કેટલો વજન હોવો જોઈએ.

તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ ?

તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ ? દરેક વ્યક્તિને હેલ્દી રહેવા માટે હેલ્દી ખોરાકની જરૂર પડતી હોય છે. તેમ દરેક વ્યક્તિને પોતાના શરીરના વજનની પણ ખબર હોવી તે ખુબ જ જરૂરી છે. શરીરનો વજન ઓછો અથવા વધારે હોવાના કારણે આપણી હેલ્થને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. BMI Calculator age calculater એટલા માટે આપણે ઉમર પ્રમાણે આપણા શરીરના વજનને સંતુલિત રાખવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક છે. તે નિયમિતતા આપણને ઘણી બીમારીઓથી દુર રાખે છે. તો આજે અમે તમને જણાવશું કે એક છોકરો અને એક છોકરીએ ઉમર પ્રમાણે શરીરનું કેટલું વજન હોવું જોઈએ.

1 વર્ષના છોકરાનો વજન 10.2kg અને છોકરીનું વજન 9.5kg થી નીચે હોવું જોઈએ. બે વર્ષની ઉમરના હિસાબે છોકરાનો વજન 12.3kg હોવો જોઈએ અને છોકરીનો વજન 11.8kg થી નીચે હોવો જોઈએ. હવે જાણીએ 3 થી 5 વર્ષના બાળકોનો વજન. આ ઉમરમાં છોકરો અને છોકરીનું વજન 14 kg થી 16 kg સુધીનું હોવું જોઈએ. પાંચ વર્ષની ઉમરના છોકરાનું વજન 18.7 kg અને છોકરીનું વજન 17.7kg હોવો જોઈએ.

BMI Calculator ગણવાની રીત


BMI Calculator 2023: બોડી માસ ઇન્ડેક્સની ગણતરી કરવી છે તો તમે ઓનલાઇન કેલ્યુલેટરની મદદથી તમારી ઉંચાઇ અને વજન વિશે જાણકારી મેળવી શકો છો. આ સિવાય બોડી માસ ઇન્ડેક્સ જાણવા માટે નીચે આપલી સામાન્ય ફોર્મૂલાનો ઉપયોગ કરી શકો છો.

Weight for age

નવજાત બાળકોનું વજન

  • છોકારનું વજન- 3.3 કિલો
  • છોકરીનું વજન- 3.3 કિલો

2 થી 5 મહિનાના બાળકનું વજન

  • છોકરાનું વજન- 6 કિલો વજન
  • છોકરીનું વજન- 5.4 કિલો વજન

6 થી 8 મહિનાનું બાળક

  • છોકરાનું વજન- .2 કિલો
  • છોકરીનું વજન- 6.5 કિલો

9 મહિનાથી એક વર્ષ

  • છોકરાનું વજન- 10 કિલો
  • છોકરીનું વજન- 9.5 કિલો

2 થી 5 વર્ષની ઉંમર

  • છોકરાનું વજન- 12.5 કિલો
  • છોકરીનું વજન- 11.8 કિલો

6 થી 8 વર્ષની ઉંમર

  • છોકરાનું વજન- 12 થી 18 કિલો
  • છોકરીનું વજન- 14 થી 17 કિલો

9થી 11 વર્ષની ઉંમર

  • છોકરાનું વજન- 28 થી 31 કિલો
  • છોકરીનું વજન- 28 થી 31 કિલો

12 થી 14 વર્ષની ઉંમર

  • છોકરાનું વજન- 32 થી 38 કિલો
  • છોકરીનું વજન- 32 થી 36 કિલો

15 થી 20 વર્ષની ઉંમર

  • છોકરાનું વજન- 40 થી 50 કિલો
  • છોકરીનું વજન- 40 થી 45 કિલો

21 થી 30 વર્ષની ઉંમર

  • છોકરાનું વજન- 60 થી 70 કિલો
  • છોકરીનું વજન- 50 થી 60 કિલો

30 થી 40 વર્ષની ઉંમર

  • છોકરાનું વજન- 59 થી 75 કિલો
  • છોકરીનું વજન- 60 થી 65 કિલો

40 થી 50 વર્ષની ઉંમર

  • છોકરાનું વજન- 60 થી 70 કિલો
  • છોકરીનું વજન- 59 થી 65 કિલો

50 થી 60 વર્ષની ઉંમર

  • છોકરાનું વજન- 60 થી 70 કિલો
  • છોકરીનું વજન- 59 થી 65 કિલો

આનાથી ઓછુ અને વધારે વજન હોય તો ડોક્ટરની સલાહ લઇ જરૂરી છે. તમારી ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઇ હોવા જોઇએ. તમારી ઉંમર અને ઉંચાઇ મુજબ વજન સાથે સરખાવી BMI Calculator ગણીને ઉંચાઇ મુજબ વજન ન હોય તો વજન વધારવા અથવા ઘટાડવા પ્રયત્નો કરવા જોઇએ.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી માટે આધારિત છે. કોઇ પણ જાતનો ઉપાય અજમાવતા પહેલાં ડોકટરની સલાહ લેવી જરૂરી છે. socioeducations.com આની કોઈ પુષ્ટિ કરતું નથી.)

BMI એટલે શું ?

Body mass index

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *