Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસું ક્યારે ? હજુ રાહ જોવી પડશે કે પછી! શું કહે છે હવામાન વિભાગ, જાણો હવામાનની આગાહી

Gujarat Monsoon 2023, ગુજરાત હવામાન વિભાગ, ગુજરાત હવામાન વિભાગની આગાહી

Gujarat Monsoon 2023 News: હાલમાં જ ગુજરાતને ધમરોળીને ગયેલા બિપોરજોય વાવાઝોડું પોતાની સાથે ધોધમાર વરસાદ પણ લઇને આવ્યું હતું. વાવણી લાયક વરસાદ થતાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધરતીપુત્રોએ અખા ત્રીજનું મુહુર્ત તો સાચવી લીધું છે. જો કે હવે પછીના પાંચથી દશ દિવસ ખેડૂતોએ વરસાદની રાહ જોવી પડશે. કેરળથી પાપા પગલી માંડતું ચોમાસુ હજુ ગુજરાત સુધી પહોંચવામાં … Read more