Gujarat Monsoon Update: ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 દિવસ ગુજરાતમાં ધડબડાટી બોલાવશે
Gujarat Monsoon Update News: ગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે.