ધરતીપુત્રો ખુશખુશાલ; ચોમાસાનું વિધિવત આગમન, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં વહેલી સવારથી વરસાદ

ગુજરાતના ધરતીપૂત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારથી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને હવે આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 30 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના તમામ … Read more