New Parliament Building 1200 કરોડમાં બની નવી સંસદ: જાણો નવા સંસદ ભવનની ખાસ વિશેષતાઓ શું છે, જુઓ તસવીરોમાં….

New Parliament Building

Lok Sabha proceedings start in new Parliament building: ગણેશ ચતુર્થી એટલે કે મંગળવારથી દેશના નવા સંસદ ભવનની કામગીરી શરૂ કરવામાં આવી છે.. જેનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું