Post GDS Result Declared: પોસ્ટ GDS રિઝલ્ટ જાહેર, 30000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા કરવામાં આવી હતી ભરતી

Post GDS Result Declared

Post GDS Result Declared: પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની 30000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી જુલાઇ માસમા ઓનલાઇન અરજીઓ મંગાવેલી હતી. જેમાં ગુજરાતમા પણ વિવિધ જિલ્લાની પોસ્ટ વિભાગમા 1800 કરતા વધુ જેટલી જગ્યાઓ હતી. Gujarat Post GDS Recruitment માટે જુલાઇ માસમા ઓનલાઇન ફોર્મ ભરાતા હતા. હવે અરજી કરેલા ઉમેદવારો Post … Read more