RTO New Rules: વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબર ફાળવણી હવે ડીલર્સ કરશે, હવે થી નંબર પ્લેટ સાથે વાહન મળશે
RTO New Rules: ગુજરાતમાં આજથી નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ માલિકને મળશે. હવેથી નંબરનું કામ RTOને બદલે ડિલર્સ દ્વારા જ કરવામાં આવશે. જેથી વાહન ચાલકોને હવે નંબર પ્લેટના