Electoral Roll 2024; ગુજરાત નવી મતદાર યાદી 2024, તમારા વિસ્તારની મતદાર યાદી જુઓ
Electoral Roll 2024; લોકસભાની ચૂંટણી જાહેર થવામાં હવે થોડા દિવસો જ બાકી છે, અંદાજિત 14 માર્ચ થી 15 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવના છે, ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે નવી લેટેસ્ટ અપડેટ મતદાર યાદિ જાહેર કરવામા આવી છે. આ મતદાર યાદિ મા જે લોકોના નામ છે તે આવનારી લોકસભાની ચૂંટણી માટે મતદાન … Read more