Welcome to SocioEducations

Special Session of Parliament: લોકસભાની ચૂંટણીની તૈયારીના આપ્યા મોટા સંકેત, વિશેષ સત્ર બોલાવ્યું

સંસદનું વિશેષ સત્રઃ કેન્દ્ર સરકારે ચોંકાવનારા નિર્ણયમાં સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે (31 ઓગસ્ટ) ટ્વિટર પર પોસ્ટ કર્યું કે સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આમાં 5 બેઠકો થશે. નવી સંસદમાં વિશેષ સત્ર યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સત્રમાં 10 થી વધુ મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં … Read more

લોકસભા ચૂંટણીને લઈ પાટીલે આપ્યું નિવેદન: કહ્યું ભાજપને મળશે આટલી સીટો

ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. ભાજપે ઐતિહાસિક સીટો હાંસલ કરી હતી. ત્યારે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. (Lok Sabha elections 2024) ભલે ચૂંટણીને ઘણો સમય બાકી હોય પરંતુ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાને લઈ સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ, જાણો એક ક્લિકમાં

Gujarat Election Result 2022 LIVE: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો બન્યો છે ત્યારે સમસ્થ ગુજરાત તેના પરિણામો પર મીટ માંડીને બેઠું છે. કુલ 182 બેઠકો પર યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બે તબક્કામાં થયું હતું. જેમાં થોડી ઘણી તંગદીલીને બાદ કરતાં શાંતિપુર્ણ રીતે મતદાન થયું હતું. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીના પરિણામો આજે જાહેર … Read more

ગુજરાતમાં કોની બનશે સરકાર? જાણો થોડીવારમાં સટીક એક્ઝિટ પોલ [Exit Polls Result]

Gujarat Election 2022 Exit Polls Result: ZEE NEWS માટે આ એક્ઝિટ પોલ BARC દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારના લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ ચૂંટણીના પરિણામો નથી, આ EXIT POLLના પરિણામો છે, જે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો દર્શાવે છે. ધ્યાનમાં રાખો કે EXIT POLL માં (+/-) 5 ટકા માર્જિન ઓફ એરર … Read more

સચોટ અનુમાન લગાવો અને 1 લાખ રૂપિયા જીતો, દિવ્ય ભાસ્કર તરફથી

હાલમાં ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણી માં સચોટ અનુમાન લગાવી તમે 1 લાખ રૂપિયાનું ઇનામ દિવ્ય ભાસ્કર દ્વારા જીતી શકો છો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમુક શરતો નીચે આપેલ છે, તે વાંચી ને આ સ્પર્ધામાં ભાગ લેવો. જે પણ વિજેતા થશે તેનું નામ 15 તારીખે જાહેર કરવામાં આવશે અને દિવ્ય ભાસ્કર દ્વારા ઇનામ એનાયત કરવામાં … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કુલ મતદારો પૈકીના અડધાની ઉંમર 40થી ઓછી

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં, કુલ લાયક મતદારોની સંખ્યાના લગભગ અડધા ભાગના 40 વર્ષથી ઓછી ઉંમરના છે. જો કે આ જૂથમાં પ્રથમ વખતના મતદારોનો હિસ્સો ઘટી રહ્યો છે, આ જોતા 10 વર્ષ પહેલાં શરૂ થયેલો ટ્રેન્ડ ચાલુ રહેલો જણાય છે. 2.35 કરોડ મતદારો 40 વર્ષથી નીચેના ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા તાજેતરના એનરોલમેન્ટ ડેટા મુજબ, રાજ્યમાં … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? વાંચો સંપૂર્ણ માહિતી

જાણો આ ગુજરાત વિધાનસભા ચુટણીમા તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ભાજપ કોંગ્રેસ આપ અને બીટીપી તરફથી ઉમેદવારો ની યાદી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 … Read more

પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1362 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષોએ ચૂંટણીના પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થશે. ત્યારે પહેલા તબક્કાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. હવે ચૂંટણી પંચે જાહેર થયેલા આકડાં પ્રમાણે આ તબક્કામાં કુલ 1,362 ફોર્મ ભરાયા છે. જ્યારે બીજા તબક્કા માટે અત્યાર … Read more

AAPએ ઉમેદવારોના નામનું 16મું લિસ્ટ જાહેર કર્યું, ઈસુદાન ગઢવી ખંભાળીયાથી લડશે ચૂંટણી

ઈસુદાન ગઢવી ખંભાળીયાથી લડશે ચૂંટણી: ગુજરાત વિધાનસભા નજીક આવતા દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે આજે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામનું 16મુંલિસ્ટ બહાર પાડ્યું છે. 16મું લિસ્ટ જાહેર કરી ઈસુદાન ગઢવી તેમજ નકુમ લખમણભાઈ બોઘાભાઈના નામને જાહેર … Read more

AAPમાં જોડાનારા કેસરીસિંહે એક દિવસમાં પાછા ભાજપમાં આવી ગયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ખરાખરીનો રાજકીય માહોલ જામ્યો છે. રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ ટિકિટ ન મળતા ભાજપથી નારાજ કેસરીસિંહ AAPમાં જોડાયા હતા. જોકે 48 કલાકમાં જ તેમણે ફરી ગુલાંટ મારી છે અને ફરી પાછા ભાજપમાં જોડાઈ ગયા છે. આટલું જ નહીં તેમણે પોતાના સોશિયલ મીડિયા પર ભાજપને … Read more