વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 @vsb.dpegujarat.in, vsb.dpegujarat merit list 2023

By Vijay Jadav

Published On:

Follow Us
વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 @vsb.dpegujarat.in

વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 : વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી અનુસંધાને ઉમેદવારોની ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રકમાં દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટકમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટમ અને મેરીટ વેબ સાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર કલીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે

વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 @vsb.dpegujarat.in

સંસ્થા નુ નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
જોબનો પ્રકારવિદ્યાસહાયક ( ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8)
કુલ ખાલી જગ્યા2600 જગ્યાઓ
ફાઇનલ મેરીટ લિસ્ટ 2023જાહેર
મેરીટયાદી પ્રસિધ્ધ તારીખ09-01-2023
સત્તાવાર વેબસાઇટhttp://vsb.dpegujarat.in

વિદ્યાસહાયક ભરતી મેરીટ યાદી 2023 જાહેર


વિદ્યાસહાયક ભરતી મેરીટ યાદી: જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા. ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

Vidhyasahayak Bharti Final Merit List 2023

Sr No.Subject Name
1ધોરણ ૧ થી ૫
2ગણિત/વિજ્ઞાન
3સામાજિકવિજ્ઞાન
4ભાષા-ગુજરાતી
5ભાષા-હિન્દી
6ભાષા-અંગ્રેજી
7ભાષા-સંસ્કૃત
વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023અહીં ક્લિક કરો
સોસીયો એજ્યુકેશન હોમપેજઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

  1. વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

    વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ http://vsb.dpegujarat.in છે.

  2. વિદ્યાસહાયક ભરતી ની ફાઇનલ મેરીટયાદી પ્રસિધ્ધ થવાની તારીખ શું છે?

    ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ SocioEducations ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

Vijay Jadav

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment