કમ્પ્યુટરના મૂળભૂત ઉપયોગો :- આજે કમ્પ્યુટરના સૌથી લાકપ્રિય સ્વરૂપ જે વપરાશમાં છે તે PC અથવા અંગત કમ્પ્યુટર છે. PC જુદીજુદી એપ્લીકેશન (ઉપયોગ) માટે વાપરી શકાય અને હકીકતમા સંસ્થાઓ અને વ્યકિતઓ લાખો PC વાપરી રહયો છે. PC કદમાં નાનું હોય છે પરંતુ વિશાળ કામ કરવાં પર્યાપ્ત રીતે શકિતશાળી હોય છે. તે વિવિધ પ્રકારનાં કાર્યો કરી શકે છે, પરનાં હિસાબ રાખવાથી માંડીને મોટી ઉત્પાદક કંપનીના માલસામાન ના રેકર્ડ જાળવવાનુ કામ કરે છે.
કમ્પ્યુટરના મૂળભૂત ઉપયોગો
એપ્લીકેશન સોફટવેર
ડેટાબેઈઝ પ્રોગ્રામ( ડેટા મેનેજમેન્ટ) માસ્ટર અને ટ્રાંઝેકશન રેકર્ડ બનાવવા અને સુધારા વધારા કરવા.ડેટાનું ઈન્ટરએકટીવ એડીટીંગ. પ્રશ્નો પૂછો, સારાંશ આપો, ક્રમવાર જોવું(ર્ફોટ) અને રેકર્ડ ની પ્રિન્ટ
વર્ડ પ્રોસેસિંગ
લખાણની ફાઈલો બનાવવી અને તેમાં સુધારા વધારા કરવાં. ટાઈપરાઈટરના તમામ કાર્યોની જગ્યા લે છે. કેટલાક પ્રોગ્રામ પુરતુ ડેસ્કટોપ પબ્લિશિંગ પુરૂ પાડે છે.
સ્પ્રેડશીટ
અંદાજપત્ર અને નાણાકીય પત્રકો માટ રો અને કોલમ બનાવવા અને તેમા સુધારા વધારા કરવા .બહુદિશાલક્ષી (મલ્ટીડાયમેન્શલ) સ્પ્રેડશીટ ડેટાની જુદીજુદી સ્લાઈડ અથવા વ્યુ આપે છે. એડવાન્સ્ડ નાણાકીય આયોજન સિસ્ટમ ધ્યેય શોષવા તેમજ આંકડાકીય ગણતરીઓ પૂરી પાડે છે.
પ્રેઝેન્ટેશન ગ્રાફિકસ
સ્લાઈડ શો બનાવવાં, ડી હેન્ડ ડ્રોઈંગ કરવા અને સંખ્યાને 2D અને 3D બિઝનેસ ગ્રાફિકસમાં ફેરવવા
કમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક મેઈલ
મોડેમ અને નેટવર્ક મારફતે ડેટા અને મેઈલ મોકલવા / મેળવવા
ડેસ્કટોપ પબ્લિશીંગ
લખાણ અને ચિત્રોને મેળવવા અને પ્રિન્ટંગ માટે પાનાનાં સ્વરૂપ પર સંપૂર્ણ નિયંત્રણ આપવું. વર્ડ પ્રોસેસીંગ પ્રોગ્રામ કરતા વધુ ચોકકસ છે.
કમ્પ્યુટર સિસ્ટમના ભાગ ( ઘટકો)
પર્સનલ કમ્પ્યુટરના ભાગ
હાર્ડવેર – ટાઈપરાઈટર જેવું ખૂબ જ સમાનતા ધરાવતુ ધટક કીબોર્ડ છે.
સિસ્ટમને ચલાવવા બોક્ષ જેવુ માળખુ જરૂરી કમ્પોનન્ટસ ધરાવે છે જેને સિસ્ટમ યુનિટ અથવા સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ (CPU) – પ્રિન્ટર તેના નામથી જણાવે છે તેમ કોઈપણ કામના પરિણામો છાપવા માટે વપરાય છે. કહેવાય છે.
સિસ્ટમ યુનિટ ને પુંછડી જેવા વાયરથી જોડતી ડીવાઈસ માઉસ કહેવાય છે, માઉસને હેરફેર કરવાથી વિડીયો ડિસ્પ્લે યુનિટ (મોનીટર) પર તીરની હેરફેર થાય છે.
આ ડીવાઈસીસને સંયુક્ત રીતે હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. આમ હાર્ડવેર એ છ સિસ્ટમના તમામ ભૌતિક પટકો રામાવે છે.
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU):
જયારે કમ્પ્યુટરને ડેટા આપવામા આવે છે ત્યારે તે પ્રોસેસ થાય છે અને આઉટપુટ ડિવાઈસમાં પરિજા દેખાય છે. પ્રાસસીલ સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટમાં થાય છે આ ખરેખર પ્રોરોસમાં સમાવિષ્ટ યુનિટનો માઇક્રોપ્રોસેસર છે. પ્રોસેસિંગ PU યુનિટનો અન્ય એક ભાગ આંતરિક સ્ટોરેજ છે.
આંતરિક સ્ટોરેજ (ઇન્ટરનલ મેમરી)
માઈક્રોપ્રોસેસર ઉપરાંત CPU માં ડેટાના સંગ્રહ માટે જગ્યા હોય છે જયાં ખરેખર પ્રોસેસ થતા પહેલાં ડેટાનો સંગ્રહ થાય છે. જેમાં સંગ્રહ વિસ્તારને ઈન્ટરનલ સ્ટોરેજ કહેવાય છે. તેને પ્રાયમરી સ્ટોરેજ, મેઈન મેમરી અથવા રેન્ડમ એક્સેસ મેમરી (RAM) (રેમ) કહેવાય છે. જુદાજુદા PC માં ઈન્ટરનલ સ્ટોરેજ સવલતો અલગ અલગ હોય છે, સામાન્ય રીતે કોઇપણ કમ્પ્યૂટકમાં ૯૪૦૦૦૦ કેરેકટર્સ અથવા વધુને સંગ્રહ કરવાની આંતરીક ક્ષમતા હોય છે,કમ્પ્યુટરની પરીભાષાના કોઇપણ રની માંહ ક્ષમતા બાઈટ્સમાં ગણવામા આવે છે. જેમાં 1 બાઈટસ ૧ અક્ષર સંગ્રહ કરી રાકે છે. અહીં અક્ષર, કોઇલ મૂળાદ, સંખ્યા અથવા અન્ય નિશાનીનો ઉલ્લેખ કરે છે તેથી COMPUTER શબ્દને સંગ્ર કરવા ૮ બાઇટની જરૂર પડશે. ખૂબ વજનને માપ ગ્રામ અને કિલોગ્રામના એકમ છે તેમ સંગ્રહ ને માપવા બાઈટ અને કિલોભાઈટ (KB) પણ છે. એક કિલોબાઈટ, ૧૯૨૮ બાઇટ સમકક્ષ થાય છે. તેથી ૧ KB અંદાજે ૧૦૦૦ અક્ષરોને સંગ્રહ કરી શકે છે. સંગ્રહ ક્ષમતાનો અન્ય એક સામાન્ય એકમ મેગાબાઇટ (MB) છે. જે લગભગ ૧૦૦૦ KB સમકક્ષ છે. ઘણી મોટી રાંગ્રહ ક્ષમતા ગીગાબાઈટ (GB) માં માપવામા આવે છે.
બાહયસંગ્રહ (એક્સટર્નલ મેમરી)
એકસ્ટર્નલ મેમરી) PC ની આંતરીક સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોઈને પ્રોસેસીંગ સમયે કેટલો ડેટા સંગ્રહ કરી શકાય તેના પર મર્યાદા રહે છે. આમ છતાં, આ ફકત એકમાત્ર ખામી નથી. એકવાર PC બંધ થાય કે અથવા વીજળી બંધ થાય કે આંતરીક સંગ્રહમાં સંગ્રહ કરેલ તમામ ડેટા ગુમ થાય છે. આનો અર્થ એ થાય કે તમે જયારે PC ઉપર કામ કરવા ઈચ્છો ત્યારે તમારે પ્રોસેસીંગ માટે જરૂરી ડેટા દાખલ કરવા પડે. ડેટાના કાયમી સંગ્રહ માટે PC સિસ્ટમ સાથે બાહય સંગ્રહ મિડીયા વાપરી શકાય. એકસ્ટર્નલ સ્ટોરેજને સીટી પણ કહેવાય છે.
ફ્લોપી ડિસ્ક
ફલોપી ડિસ્ક એક ડેટાને સંગ્રહ કરવાની ડીવાઈસ છે જે ચોરસ અથવા લંબચોરસ પ્લાસ્ટિક વોલેટમાં સચવાયેલા હતળી લેવીક ( એટલે કે ” ફેલોપી”) મેગ્નેટિક સ્ટોરેજ મીડીયમની બનેલી હોય છે. ફલોપી ડિસ્ક, લોપી ડિસ્ક ઈવ અથવા FDDથી ાની શકાય છે અથવા તેના પર સંગ્રહ થઈ શકે છે (રાઈટ)FDD ટૂંકાક્ષરોનો અર્થ fixed disc drive કરવાની નથી કારણ કે તેને IBM દવારા hard disc drive માટે વાપરવામા આવતો હતો.
હાર્ડ ડિસ્ક
એ મેગ્નેટિક ડિસ્ક છે જેના પર તમે કમ્પ્યુટરનો ડેટા સંગ્રહ કરી શકો છો. હાર્ડ શબ્દ સોફટ અથવા કોપી ડિસ્ક થી જુદા પાડવા
માટે વપરાય છે.હાર્ડડિસ્ક વધુ ડેટા સંગ્રહે છે અને તે ફલોપી ડિસ્ક થી વધુ ઝડપી હોય છે. ઉદાહરણ તરીકે, હાડિસ 10થી
૧૦૦થી વધુ ગીગાબાઇટસ ડેટા સંગ્રહી શકે છે જયારે મોટા ભાગની ફલોપી ની સંગ્રહક્ષમતા ૧.૮ મેગાબાઇટસ હોય છે. એક
હાર્ડડિસ્કમાં સામાન્ય રીતે કેટલીક પ્લેટર્સ હોય છે. દરેક પ્લેટર્સમાં દરેક બાજુએ બે રિહરાઈટ હેડ હોય છે. દરેક રીડ રાઇટ
એક એકસેસ આર્મ સાથે જોડાયેલા હોય છે જેથી તેઓ સ્વતંત્ર રીતે ફરી શકતા નથી. દરેક મોટરમા સમાન સંખ્યામાં ટ્રેક હોય છે.
અને તમામ પ્લેટર્સની આરપાર પસાર થતા ટ્રેક લોકેશનોને સિલિન્ડર કહેવાય છે, ઉદાહરણ તરીકે PC માટે પરંપરાગત 4 MB
હાર્ડડિસ્ક ને બે પ્લેટર્સ (ચાર બાજુઓ ) અને ૧૦૫૩ સિલિન્ડર હોય છે. સામાન્ય રીતે હાર્ડડિસ્ક કોપી કરતા ઓછી હેરફેર થઈ શકે તેમ હોય છે છતાં દૂર કરી શકાય તેવી હાર્ડડિસ્ક ખરીદી શકાય છે.
મોનિટર(VDU)
મોનિટર/ વિઝયુઅલ ડિસ્પ્લે યુનિટ પ્રોસેસ થયેલા ડેટાને વપરાશકાર (યુઝર) ને દર્શાવવાનુ જરૂરી છે. આ કામ મોનિટર અથવા VDU થી થાય છે. વિઝયુઅલી ડિસ્પ્લે યુનિટ ટી.વી. સ્ક્રિન જેવુ હોય છે અને તે લખાણ અને ગ્રાફિક ચિત્રો બન્ને ને દર્શાવી શકે છે. ડિસ્પ્લે બ્લેક અને વ્હાઈટ અથવા રંગીન હોઈ શકે છે.મોનિટર પર મળતું પરિણામ પાછળથી જોવા માટે સંગ્રહ કરી શકાય નહિ. કાયમી આઉટપુટ માટે તમારે પ્રિન્ટર જોઈએ જે પણ સામાન્ય આઉટપુટ ડિવાઈસ છે.
કીબોર્ડ ( ઈનપુટ ડિવાઈસ )
કીબોર્ડને ઈનપુટ ડિવાઈરસ તરીકે ઓળખવામાં ઓ છે.આ કોમ્પોનન્ટ કોન્સોલ 002E ટાઈપરાઈટરને લગભગ મળતુ આવે છે. કીબોર્ડ વાપરી PC પર કામ કરતી વખતે તમને VDU પર ચમકતો પોઈન્ટ દેખાશે જે કર્સર છે. તમે જયારે કીબોર્ડ પર એક કી દબાવો છો ત્યારે જયાં કર્સર અલપઝલપ થતુ હશે ત્યાં એક અક્ષર દેખાશે અને કર્સર એક સ્થાન આગળ વધશે. કીબોર્ડ માં જુદાજુદા કાર્યો કરવા જુદીજુદી કી આવેલી હોય છે.
માઉસ
માઉસ એક નાની ડિવાઈસ છે જે લાંબા વાયરથી સિસ્ટમ સાથે જોડાયેલ હોય છે. આ બીજી એક ઈસ્યુટ ડિવાઈસ છે જેની હેરફેરથી સ્ક્રિન પર પોઈન્ટરની હેરફેર થાય છે. સામાન્ય રીતે તેને બે કે ત્રણ બટન હોય છે જેને વાપરીને યુઝર સ્ક્રિન પરથી વિકલ્પો પસંદ કરી શકે છે.
પ્રિન્ટર
વિઝયુઅલ ડિસપ્લે યુનિટ (VDU) પરના આઉટપુટ ને જોવા માટે સંગ્રહ કરી શકાતો નથી.કાયમી પરિણામ માટે તમારે પ્રિન્ટરની જરૂર પડશે જે પણ સામાન્ય ડિવાઈસ છે. પ્રિન્ટરને વાપરીને તમે કાગળ પર પરિણામ મેળવી શકો છો. પ્રિન્ટર્સ ખૂબ ઝડપથી છાપવા માટે સક્ષમ હોય છે. PC સાથે સામાન્ય રીતે વપરાતા પ્રિન્ટર્સ ત્રણ પ્રકારના છે.(૧) ડોટમેટ્રિકસ પ્રિન્ટર(૨) ઈન્ક – જેટ પ્રિન્ટર (૩)લેસર પ્રિન્ટર
હોમ પેજ | અહીં ક્લિક કરો |
સરકારી યોજના અને નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |