AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરીટીમા 340 જગ્યાઓ માટે ભરતી, પગાર 40000 થી 140000

આ પોસ્ટ માટે અરજી કરવાની (AAI Recruitment 2023) અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર છે. અંતિમ તારીખ પછી ઉમેદવારની અરજી સ્વીકારવામાં નહીં આવે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફોર્મ…

AAI Recruitment 2023

આ પોસ્ટ માટે અરજી કરવાની (AAI Recruitment 2023) અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર છે. અંતિમ તારીખ પછી ઉમેદવારની અરજી સ્વીકારવામાં નહીં આવે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India, AAI) માં નોકરી મેળવવા માંગતા યુવાઓ માટે શાનદાર તક છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા મા અવાર નવાર મોટી ભરતીઓ આવે છે. હાલમા AAI Recruitment અંતર્ગત એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા મા 340 જગ્યાઓ પર ભરતી બહાર પડેલી છે. જેમા નિયત લાયકાત ધરાવતા અને આ ભરતે માટે અરજી કરવા માંગતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જેમા અરજી કરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતી ની તમામ ડીટેઇલ માહિતી મેળવીએ.

AAI Recruitment 2023

ભરતી સંસ્થાAirport Authoriy of India
કાર્યક્ષેત્રઓલ ઇંડીયા
સેકટરગવર્નેમેન્ટ
જગ્યાનુ નામવિવિધ
નોકરીનું સ્થળવિવિધ એરપોર્ટ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://www.aai.aero

340 જગ્યાઓ માટે ભરતી

AAI Recruitment 2023ની આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.

પોસ્ટખાલી જગ્યાઓ
Jr. Assistant (Office)9
Sr. Assistant (Accounts)9
Junior Executive (Common Cadre)237
Junior Executive (Finance)66
Junior Executive (Fire Services)3
Junior Executive (Law)18

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 22 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 5-8-2023
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ; 4-9-2023
  • ઓનલાઇન પરીક્ષાની સંભવિત તારીખ: ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero/ પર જાહેર કરવામા આવશે.

AAI Recruitment Qualification – લાયકાત

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે પોસ્ટ વાઇઝ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે. આ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકસે.

  • Jr. Assistant (Office): આ પોસ્ટ ની ભરતી માટે ગ્રેજયુએટ ની લાયકાત માંગવામા આવી છે.
  • Sr. Assistant (Accounts): આ પોસ્ટ માટે બી.કોમ. મા ગ્રેજયુએટ હોવા જોઇએ. સાતેહ 2 વર્ષનો આ કામગીરી માટે નો અનુભવ પણ માંગવામા આવેલ છે.
  • Junior Executive(Common Cadre): આ જગ્યા માટે ગ્રેજયુએટ ની લાયકાત નિયત કરવામા આવેલ છે.
  • Junior Executive (Finance): આ જગ્યાની ભરતી માટે B.Com with ICWA/CA/MBA ની લાયકાત માંગવામા આવેલી છે.
  • Junior Executive (Fire Services) : આ જગ્યાની ભરતી માટે
  • Bachelor’s Degree in Engineering. /Tech. in Fire Engg./Mechanical Engg./Automobile Engg. ની લાયકાત નિયત કરવામા આવી છે.
  • Junior Executive (Law) : આ જગ્યાની ભરતે માટે Professional degree in Law નિયત કરવામા આવેલ છે.

વય મર્યાદા – Age Limit

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે નીચે મુજબ વિવિધ પોસ્ટ માટે વયમર્યાદા નિયત કરવામા આવેલી છે.

  • જુનિયર આસિસ્ટન્ટ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 30 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
  • સિનિયર આસિસ્ટન્ટ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 30 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
  • જુનિયર એક્ઝિક્યુટીવ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 27 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.

વિવિધ કેટેગરી માટે નિયમાનુસાર વયમર્યાદા મા છૂટછાટ મળવાપાત્ર છે.

એપ્લીકેશન ફી – Application Fees

આ ભરતી માટે રૂ.1000 એપ્લીકેશન ફી નિયત કરવામા આવેલ છે. આ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન મોડથી કરવાનુ રહેશે. જેમા SC/ST/PWD ઉમેદવારો કે જેમણે 1 વર્ષ એપ્રેંટીસશીપ ટ્રેનીંગ AAI માથીં પુરી કરેલી છે તેમને અને મહિલા ઉમેદવારોને એપ્લીકેશન ફી મા થી મુક્તિ આપવામા આવેલી છે.

અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.

  • ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero પર જવાનુ રહેશે.
  • આ વેબસાઇટમા ““CAREERS” ઓપ્શનમા જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ ઈ-મેલ આઇ.ડી ,મોબાઇલ નંબર અને જરૂરી વિઅગતો નાખે રજીસ્ટ્રેન કરવાનુ રહેશે.
  • ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષનિક લાયકાત અંગેની માહિતી સબમીટ કરવાની રહેશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી નિયત સાઇઝમા ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન કરવાનુ હોય છે.
  • તમારી અરજીમા તમામ વિગતોની ચકાસણી કરી ફાઇનલ સબમીટ આપવાનુ રહેશે.
  • એપ્લીકેશન ફોર્મ ની પ્રીંટ કાઢી સેવ રાખો.

ભરતી ની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત (Official Notification) વાંચો.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

AAI ભરતી FAQs

AAI (Airport Authority of India) ભરતીની છેલ્લી તારીખ શું છે?

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ:- 4-9-2023

AAI (Airport Authority of India) ભરતીની સત્તાવાર (Official) વેબસાઇટ કઈ છે?

સત્તાવાર (Official) વેબસાઇટ:- http://www.aai.aero/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *