Amazing Dwarka EduExpo 2023: બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાં બાદ વિધાર્થી અને વાલીઓમાં મુંઝવણ જોવા મળે છે કે હવે આગળ શું? આ માટે અમેઝિંગ દ્વારકા દ્વારા 7 એપ્રિલના ખંભાળિયામાં શિવહરી હોટેલ ખાતે EDUCATION EXPO નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ગુજરાતની ટોપ યુનિવર્સિટી અને સ્કૂલોના સ્પીકર દ્વારા ધોરણ 10-12 પછી શું કરવું તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં હાજર રહેલા વિધાર્થીઓમાંથી લક્કી ડ્રોમાં પસંદ થયેલા 10 લક્કી વિધાર્થીઓને સહાય રૂપે 5-5 હજાર રૂપિયા રોકડ ભેટ આપવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જે તદ્દન નિઃશુલ્ક છે.
ખાસ નોંધ⛔: આ ઇવેન્ટમાં આવવા ઇચ્છતા ધોરણ 9 થી ઉપરના ધોરણના વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
Amazing Dwarka EduExpo 2023
સંસ્થાનું નામ | Amazing Dwarka (ડિજિટલ પ્લેટફોર્મ) |
પોસ્ટનું ટાઇટલ | Amazing Dwarka EduExpo 2023 |
કેટેગરી | સમાચાર |
તારીખ | 7 એપ્રિલ, 2023 સમય: સવારે 9:00 વાગ્યેથી |
રજીસ્ટ્રેશન લિંક | અહીં ક્લિક કરો |
સ્થળ | હોટેલ શિવહરી, દ્વારકા-ખંભાલીયા હાઇવે, જામ-ખંભાલીયા |
હેલ્પલાઇન નંબર | 7575868383 |
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત
દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં જુદી જુદી ફિલ્ડમાં સફળ થયેલા તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન તથા અનુભવો જણાવશે. – દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં વિદ્યાર્થીઓને ગુજરાતની ટોપ યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા કારકિર્દી વિશે સચોટ નિઃશુલ્ક માર્ગદર્શન અને ગુજરાતની ટોપ યુનિવર્સિટી, સ્કુલો અને એકેડેમીઓની વિશેષ ઉપસ્થિતિ (Amazing Dwarka EduExpo 2023)
અમેઝિંગ દ્વારકા તરફથી 10 વિદ્યાર્થીને રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓને લક્કી ડ્રો થી પ્રતિ વિદ્યાર્થીને Rs. 5,000 સ્કોલરશીપ આપવામાં આવશે.