AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) દ્વારા સહાયક ગાર્ડન સુપરવાઈઝર, સહાયક સબ ઇન્સ્પેકટર, સહાયક ટેકનીકલ સુપરવાઈઝરની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

AMC Recruitment 2023
મહાનગરપાલીકાનું નામ | અમદાવાદ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યા | 171 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28 માર્ચ, 2023 (સાંજના 05:30 કલાક સુધી) |
વેબસાઈટ | ahmedabadcity.gov.in |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 171 સહાયક ગાર્ડન સુપરવાઈઝર, સહાયક સબ ઇન્સ્પેકટર, સહાયક ટેકનીકલ સુપરવાઈઝર જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
AMC ભરતી 2023
જે મિત્રો AMC Bharti 2023 / AMC Recruitment 2023 / Amdavad Municipal Corporation Recruitment 2023 / Amdavad Municipal Corporation Bharti 2023 / Ahmedabad Municipal Corporation Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે
પોસ્ટ નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત |
---|---|---|
સહાયક ગાર્ડન સુપરવાઈઝર | 30 | ધોરણ 10 પાસ + ડીપ્લોમા એગ્રીકલ્ચર અથવા ધોરણ 12 પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા ધોરણ 12 પાસ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર |
સહાયક સબ ઇન્સ્પેકટર | 66 | ડી.સી.ઈ. (ડીપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર), બી.ઈ. (સિવિલ) અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકશે. |
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર | 75 | બી.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ. |
AMC Recruitment 2023 અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સહાયક ગાર્ડન સુપરવાઈઝર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
સહાયક સબ ઇન્સ્પેકટર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
-
AMC Recruitment 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે ?
ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.
-
AMC Recruitment 2023 અરજી પ્રક્રિયા કઈ છે ?
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.