આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ: APMC Gondal Bajar Bhav

ગોંડલ માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે જીરૂ, વરિયાળી, ઇસબગુલ, રાયડો, અજમો, સુવા, મેથી વગેરેના બજારભાવ જોવો.

Gondal Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે તમને તમામ બજાર ભાવ દરરોજ આપતા રહીશું.

શું તમે આજના Gondal APMC Bajar Bhav | જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Gondal APMC Bhav 16 January 2023 જાણવા માંગો છો?

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ


માર્કેટીંગ યાર્ડ ગોંડલ એ ગુજરાતના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ પૈકીનું એક છે. તે રાજકોટ જિલ્લાની નજીક છે. APMC ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે. કપાસ આજ ના બજાર ભાવ, ગોંડલ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ ગોંડલ, ગોંડલ માર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, ગોંડલ યાર્ડ ના ભાવ, ગોંડલ યાર્ડ ના આજ ના બજાર ભાવ.

Gondal market yard onion price


જો તમે ગોંડલ માર્કેટના દરરોજ ડુંગળીના ભાવ ને જાણવા માંગતા હો, તો તમને અહીં મળી જશે કારણ કે, અમે દરરોજ બધી જણશીની કિંમત આપી રહ્યાં છીએ, જે ખેડૂતમિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે. અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર બધા ગુજરાત બજાર ભાવ માટે વિડિયો આપી રહ્યા છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લીધી નથી, તો તમે અમારી યૂટ્યૂબ ચેનલ દ્વારા પણ બજાર ભાવ જાણી શકશો. પણ, અમે આજે online price today, cotton price today અને બધા બજાર ભાવ તથા કોમોડિટી ભાવ માટે વિડિઓ આપી રહ્યા છીએ.

Gondal APMC kapas na bhav


ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal APMC) માં બીજા પાકોની જેમ કપાસ ની પણ બહોળા પ્રમાણ મા અવાક થાય છે.અને ત્યાંના કપાસ ના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટ માં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડ માં જોવા મળતા નથી. વેચાણ ની વાત કરીયે તો, ગોંડલ માં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ-વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

એટલા માટે જ લોકો ગોંડલ આજ ના કપાસ ના ભાવ, આજ ના કપાસ ના ભાવ, આજ ના ગોંડલ ના ભાવ, aaj na bajar bhav, gondalna aaj na kapas na bhav, kapas na bhav aaj na, aaj na gondal na kapas na bhav, gondal apmc cotton price, gondal price list today, gondal yard price today, apmc marketing yard gondal, gujarat gondal market yard bazar bhav, apmc gondal market yard bhav today, gondal market yard onion price, આજના બજાર ભાવ 2023, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ, apmc gondal જેવી માહિતી મંગાવતા હોય છે.

ગોંડલ ધાણા-ધાણી નો આજનો ભાવ


જેમ તમે જાણો જ છો મિત્રો કે, ગોંડલ માર્કેટ યાર્ડ એટલે કે Gondal APMC મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકો નું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાત માં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે જ્યાં સૌ થી સારો ભાવ મળે છે. અને ખેડૂતો ને ત્યાં માલ વેચવો પણ ખુબ પરવડે છે. અને પરવડે શું કામ નહિ જો સારો ભાવ મળે તો.

અત્યાર ની એટલે કે 2023-2024ની વાત કરીયે તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ધાણા, ધાણી નો ભાવ ખુબ જ સારો ચાલી રહ્યો છે અને ખેડૂતો ને ખુબ ફાયદો મળી રહ્યો છે. ધાણી 1900 થી લઇ ને છેક 2900 સુધી આ વર્ષે ભાવ જોવા મળેલ છે. અને ધાણા,ધાણી ની આવક પણ એટલા જ બહોળા પ્રમાણ માં જોવા મળે છે. 450 થી 500 કવીન્ટલ ધાણા,ધાણી ની પ્રતિ દિન આવક થઈ રહી છે. અને વાત કરીયે જો કેટલા ગુણી ની આવક થાય છે પ્રતિ દિન. તો અત્યારના દિવસો માં એટલે કે ધાણા,ધાણી ના ઉત્પાદન ના દિવસો ચાલી રહ્યા છે એટલે આ દિવસોમાં 1245 થી 1270 ગુણી પ્રતિ દિન આવી રહી છે.

ક્રમજણસીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1કપાસ બી. ટી.100014711461
2ઘઉં લોકવન428532474
3ઘઉં ટુકડા434651480
4મગફળી જીણી120014061351
5મગફળી જાડી જુની000
6સિંગદાણા જાડા159120311991
7સિંગ ફાડીયા90016511491
8એરંડા / એરંડી92611361106
9તલ કાળા000
10તલ લાલ000
11જીરૂ40011067610351
12ક્લંજી180132513011
13વરીયાળી000
14ધાણા90115011261
15મરચા સૂકા પટ્ટો000
16લસણ સુકું85116211231
17ડુંગળી લાલ81271206
18નવુ જીરુ000
19અડદ67617511226
20મઠ117111711171
21તુવેર100019511526
22રાજગરો000
23રાયડો4511031881
24રાય801801801
25મેથી000
26સુવાદાણા000
27કાંગ000
28કારીજીરી000
29સુરજમુખી100451451
30નવા ધાણા000
31નવી ધાણી000
32નવુ લસણ000
33મરચા180129012501
34કપાસ નવો000
35ગુવાર બી3011000911
36મગફળી જાડી100015911366
37નવા ધાણા000
38નવા ચણા000
39નવી ધાણી000
40નવું જીરૂ000
41નવું લસણ000
42સફેદ ચણા135125511951
43મગફળી નવી105614661371
44મગફળી 66000
45તલ – તલી220128912771
46ઇસબગુલ000
47ધાણી100118011321
48મરચા સૂકા ઘોલર000
49ડુંગળી સફેદ000
50ડુંગળી બી000
51બાજરો371401401
52જુવાર5511091901
53મકાઇ341521441
54મગ137618211681
55ચણા851986961
56વાલ150133012651
57વાલ પાપડી000
58ચોળા / ચોળી7511351901
59સોયાબીન816976946
60રજકાનું બી000
61અજમાં000
62અરીઠા000
63કળથી000
64ગોગળી80013011111
65વટાણા3311011726

Gondal Market Yard Bhav | APMC Gondal


ગુજરાત માં ઘણી બધી AMPC આવેલી છે. APMC Gondal Yard એ સૌરાષ્ટ્ર માટે ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આથી અહી અમે આપની સાથે APMC Gondal Market Yard Bhav ની જાણકારી શેર કરી છે. અહી ગોંડલ માર્કેટ યાર્ડ માં ખરીદ વેચાણ થતાં પાક જેવા કે કપાસ, ઘઉં, જીરું, એરંડા, તલ, રાયડો, ચણા અને મગફળી જેવા પાકો ના આજના ભાવ વિશે જાણકારી આપી છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!