આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ: APMC Rajkot Bajar Bhav

Rajkot Market Yard Bhav 2023 રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે તમને તમામ બજાર ભાવ દરરોજ આપતા રહીશું.

શું તમે આજના Rajkot APMC Bajar Bhav | જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Rajkot APMC Bhav 23 July 2023 જાણવા માંગો છો?

આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ

માર્કેટીંગ યાર્ડ રાજકોટ APMC રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે. કપાસ આજ ના બજાર ભાવ, રાજકોટ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ રાજકોટ, રાજકોટમાર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, રાજકોટ યાર્ડ ના ભાવ, રાજકોટ યાર્ડ ના આજ ના બજાર ભાવ.

APMC Rajkot Bajar Bhav
આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ

કિંમતો રૂ. પ્રતિ 20 Kg

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.14001490
ઘઉં લોકવન415462
ઘઉં ટુકડા424545
જુવાર સફેદ9301150
જુવાર પીળી480580
બાજરી345475
તુવેર14501938
ચણા પીળા900980
ચણા સફેદ22003002
અડદ13501748
મગ16111818
વાલ દેશી29503212
વાલ પાપડી30503360
ચોળી17102266
વટાણા490991
કળથી11801675
સીંગદાણા18402010
મગફળી જાડી13301551
મગફળી જીણી13201459
તલી25502880
સુરજમુખી576675
એરંડા10211118
અજમો23002600
સુવા24502950
સોયાબીન900951
સીંગફાડા13201800
કાળા તલ25302970
લસણ9501625
ધાણા10801365
મરચા સુકા15004500
ધાણી11501411
વરીયાળી35804400
જીરૂ971110300
રાય10201180
મેથી9101421
ઇસબગુલ32003800
કલોંજી30503370
રાયડો850950
રજકાનું બી30503350
ગુવારનું બી10201080

આજના શાકભાજીના ભાવ

શાકભાજીન્યુનતમમહત્તમ
કેરી કાચી300600
લીંબુ400800
તરબુચ230450
બટેટા160325
ડુંગળી સુકી90280
ટમેટા5001000
સુરણ9001200
કોથમરી11001800
રીંગણા300600
કોબીજ100140
ફલાવર250550
ભીંડો300600
ગુવાર400800
ચોળાસીંગ300500
ટીંડોળા280630
દુધી120230
કારેલા300550
સરગવો400600
તુરીયા300800
પરવર7001000
કાકડી300600
ગાજર400700
વટાણા14001800
ગલકા250500
બીટ220410
મેથી10001400
ડુંગળી લીલી300500
આદુ23003000
મરચા લીલા10001400
મગફળી લીલી6001000
મકાઇ લીલી200350

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ

Source From: Rajkot APMC Portal

Rajkot market yard onion price

જો તમે રાજકોટ માર્કેટના દરરોજ ડુંગળીના ભાવ ને જાણવા માંગતા હો, તો તમને અહીં મળી જશે કારણ કે, અમે દરરોજ બધી જણશીની કિંમત આપી રહ્યાં છીએ, જે ખેડૂતમિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે. અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર બધા ગુજરાત બજાર ભાવ માટે વિડિયો આપી રહ્યા છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લીધી નથી, તો તમે અમારી યૂટ્યૂબ ચેનલ દ્વારા પણ બજાર ભાવ જાણી શકશો. પણ, અમે આજે online price today, cotton price today અને બધા બજાર ભાવ તથા કોમોડિટી ભાવ માટે વિડિઓ આપી રહ્યા છીએ.

Rajkot APMC kapas na bhav

રાજકોટ માર્કેટિંગ યાર્ડ(Rajkot APMC) માં બીજા પાકોની જેમ કપાસ ની પણ બહોળા પ્રમાણ મા અવાક થાય છે.અને ત્યાંના કપાસ ના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટ માં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડ માં જોવા મળતા નથી. વેચાણ ની વાત કરીયે તો, ગોંડલ માં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ-વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

એટલા માટે જ લોકો ગોંડલ આજ ના કપાસ ના ભાવ, આજ ના કપાસ ના ભાવ, આજ ના ગોંડલ ના ભાવ, aaj na bajar bhav, rajkotna aaj na kapas na bhav, kapas na bhav aaj na, aaj na gondal na kapas na bhav, gondal apmc cotton price, gondal price list today, gondal yard price today, apmc marketing yard rajkot, gujarat gondal market yard bazar bhav, apmc rajkot market yard bhav today, rajkot market yard onion price, આજના બજાર ભાવ 2023, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ, apmc rajkot જેવી માહિતી મંગાવતા હોય છે.

રાજકોટ ધાણા-ધાણી નો આજનો ભાવ

જેમ તમે જાણો જ છો મિત્રો કે, રાજકોટ માર્કેટ યાર્ડ એટલે કે Rajkot APMC મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકો નું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાત માં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો રાજકોટ એવું માર્કેટ યાર્ડ છે કે જ્યાં સૌ થી સારો ભાવ મળે છે. અને ખેડૂતો ને ત્યાં માલ વેચવો પણ ખુબ પરવડે છે. અને પરવડે શું કામ નહિ જો સારો ભાવ મળે તો.

અત્યાર ની એટલે કે 2023-2024ની વાત કરીયે તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ધાણા, ધાણી નો ભાવ ખુબ જ સારો ચાલી રહ્યો છે અને ખેડૂતો ને ખુબ ફાયદો મળી રહ્યો છે. ધાણી 1900 થી લઇ ને છેક 2900 સુધી આ વર્ષે ભાવ જોવા મળેલ છે. અને ધાણા,ધાણી ની આવક પણ એટલા જ બહોળા પ્રમાણ માં જોવા મળે છે. 450 થી 500 કવીન્ટલ ધાણા,ધાણી ની પ્રતિ દિન આવક થઈ રહી છે. અને વાત કરીયે જો કેટલા ગુણી ની આવક થાય છે પ્રતિ દિન. તો અત્યારના દિવસો માં એટલે કે ધાણા,ધાણી ના ઉત્પાદન ના દિવસો ચાલી રહ્યા છે એટલે આ દિવસોમાં 1245 થી 1270 ગુણી પ્રતિ દિન આવી રહી છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!