TAT Exam 2023: આજે શિક્ષકોની ભરતી માટે TAT ની પરીક્ષા, 60 હજાર ઉમેદવારો 225 કેન્દ્રોમાં આપશે પરીક્ષા
TAT Exam 2023: ગુજરાતના રાજ્યમાં અગાઉ લેવાયેલી TATની પરીક્ષામાં ક્વોલિફાય થયેલાં 60 હજાર શિક્ષકો આજે અમદાવાદ, સુરત અને વડોદરાના 225 કેન્દ્રો પર ટેટની મુખ્ય પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. TATની મુખ્ય પરીક્ષા આપનાર ઉમેદવારો સવારે 10:30થી 01:00 સુધી પહેલું પેપર આપશે. જે પ્રશ્નપત્ર તમામ ઉમેદવારો માટે કોમન … Read more