google news

CBSE 12th Result 2023: CBSE એ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર, અહીંથી જુઓ

CBSE 12th Result 2023; વિદ્યાર્થીઓ તેમના પરિણામો CBSE ની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in અને cbseresuts.nic.in પર ચકાસી શકે છે, તેમજ CBSE પરિણામો ડિજીલોકર પર પણ ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને પરિણામ જાણવા માટે રોલ નંબર, શાળા નંબર, જન્મ તારીખ અને એડમિટ કાર્ડ IDની જરૂર પડશે. વિદ્યાર્થીઓ તેમના પરિણામો CBSE પરિણામ વેબસાઇટ તેમજ ઉમંગ એપ અને ડિજીલોકર એપ પર ચકાસી શકે છે. CBSE 12મું પરિણામ 2023 ની માર્કશીટ DigiLocker પોર્ટલ results.digilocker.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. બોર્ડે પરિણામ પેજ અપડેટ કર્યું છે. અગાઉ એક નકલી માહિતી વાયરલ થઈ હતી, પરંતુ હવે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

CBSE 12th Result 2023

પોસ્ટનું નામCBSE 12th Result 2023
પરીક્ષાCBSE ધોરણ 12
પરિક્ષાની તારીખ14 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ હતી
પરિણામની તારીખ12-05-2023
પરિણામ જોવા માટેની વેબસાઇટcbse.gov.in & results.cbse.nic.in

કેટલા વિદ્યાર્થીએ આપી હતી બોર્ડની પરીક્ષા?


CBSE 10th Result 2023: મળતી માહિતી અનુસાર, આ વર્ષે ધોરણ 10માં કુલ 21,86,940 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષામાં 16,96,770 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. 10મા ધોરણનું પરિણામ બોર્ડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર કરવામાં આવશે. જેમાં પાસ થયેલા વિદ્યાર્થીની ટકાવારી સહિતની બીજી અન્ય વિગતો પણ જારી કરવામાં આવશે.

CBSE 12th Result 2023
CBSE 12th Result 2023: CBSE એ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર, અહીંથી જુઓ 2

CBSE બોર્ડનું પરિણામ DigiLocker પર ઉપલબ્ધ થશે


CBSE 12th Result 2023 ના પરિણામ બહાર પડ્યા બાદ વિદ્યાર્થીઓ DigiLocker દ્વારા તેમની ઓનલાઈન માર્કશીટ તપાસી અને ડાઉનલોડ કરી શકશે. DigiLocker એ વિદ્યાર્થીઓને તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેમના એકાઉન્ટને સક્રિય કરવાની સલાહ આપી છે.

આ રીતે ચકાસો તમારું પરિણામ


નીચે મુજબના સ્ટેપ ફોલો કરી તમે તમારું પરિણામ ચકાસી શકો છો

  • CBSE ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ 2023 ની લિંક પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમાંરું ધોરણ 12નું પરિણામ તમાંરી સ્ક્રીન પર જોવા મળશે.
  • પરિણામ તપાસી તમારી નજર સામે રહેલ પેજ ડાઉનલોડ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે આ પેજની પ્રિન્ટઆઉટ કાઢી લો.
પરિણામ જોવાની લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

3 thoughts on “CBSE 12th Result 2023: CBSE એ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર, અહીંથી જુઓ”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો