google news

GSEB SSC Result 2023: ધોરણ 10નું રિઝલ્ટ, આવી રીતે ચેક કરી શકાય

GSEB SSC Result 2023: ગુજરાત બોર્ડ મે 2023 ના બીજા સપ્તાહમાં GSEB 10મું પરિણામ 2023 જાહેર કરશે. ધોરણ 10 માટે ગુજરાત SSC પરિણામ 2023 લિંક @www.gseb.org અને gsebeservice.com પર ઑનલાઇન જાહેર કરવામાં આવશે. ગુજરાત બોર્ડ ધોરણ 10માનું પરિણામ 2023 GSEB ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમનો સીટ નંબર દાખલ કરવો પડશે. GSEB SSC 2023ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી.

ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

GSEB SSC Result 2023

પરીક્ષાનું નામમાધ્યમિક શાળા પ્રમાણપત્ર (SSC)
કંડક્ટીંગ બોડીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
કેટેગરીસમાચાર
GSEB 10મી પરીક્ષા 202314મી માર્ચ થી 28મી માર્ચ 2023
GSEB SSC પરિણામ 2023મે 2023 ના ચોથા અઠવાડિયે

ધોરણ 10 નું પરિણામ કેવી રીતે જોવું?

  • સ્ટેપ 1 – www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 – Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 tab પર જાવ
  • સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
  • ધોરણ 12 સામાન્ય પરિણામ સમાચાર માટે અહીં ક્લિક કરો
GSEB SSC RESULTS 2023
GSEB SSC Result 2023

623 કેન્દ્રો પર 16.49 લાખ વિદ્યાર્થીઓ આપી પરીક્ષા


રાજ્યના 1 હજાર 623 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના કુલ 16.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. જેમાં ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાથે જ જેલમાંથી ધોરણ 10ના 101 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, તો ધોરણ 12ના 56 વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપી.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

1 thought on “GSEB SSC Result 2023: ધોરણ 10નું રિઝલ્ટ, આવી રીતે ચેક કરી શકાય”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો