કચ્છમાં કોલ્ડવેવની આગાહી: નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે

Coldwave In Kutch Next 2 Days: રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 14 શહેરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. હવામાન વિભાગે ઠંડી મામલે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરી છે. કોલ્ડવેવ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે. ત્રણ દિવસ બાદ 2 ડીગ્રી તાપમાન વધશે.

કચ્છમાં કોલ્ડવેવની આગાહી
કચ્છમાં કોલ્ડવેવની આગાહી

કચ્છમાં કોલ્ડવેવની આગાહી

 • હવામાન વિભાગે કચ્છ માં કોલ્ડવેવની આગાહી કરી છે. જેને કારણે કચ્છના વિસ્તારોમાં મહત્તમ અને ન્યુનતમ તાપમાનમાં ઘટાડો આવશે.
 • અસલ મિજાજમાં આવેલો શિયાળો લોકોને ધ્રુજાવી રહ્યો છે
 • કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિથી ઠંડી માં ભારે ઉછાળ આવી શકે છે ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નીચું જઈ શકે છે.અને છેલ્લા બે દિવસથી ડંખીલા ઠારનો માર યથાવત રહ્યો છે તેવામાં હવામાન વિભાગે થોડા દિવસ સુધી જિલ્લાના અમુક વિસ્તારમાં શીત લહેરની અગાહી કરી છે.
 • રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે, આગામી થોડા દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરાઈ. ગુજરાતમાં ઉત્તર- પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

રાજ્યના 11 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન, નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું

નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું

ગત 15મી જાન્યુઆરી બાદ આકરી ઠંડીને પગલે રાજ્યના ઘણા શહેરોનું લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં આવી ગયું છે. કચ્છમાં પવન વેગે ઠંડી વધતાં રાજ્યના શીતમથક નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 6 ડિગ્રી સુધી ગગડ્યું છે.

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી

 • નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું
 • ગાંધીનગરમાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું
 • કંડલામાં 5.5 ડિગ્રી તાપમાન નોંધાયું
 • પોરબંદરમાં 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું
 • કેશોદમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું
 • ડીસામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું
 • રાજકોટમાં 7.3 ડિગ્રી તાપમાન નોંધાયું
 • અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં નલિયા, કંડલા, રાજકોટ પોરબંદર, જૂનાગઢમાં કોલ્ડવેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં 20 જાન્યુઆરી સુધી કોલ્ડવેવ રહેશે. 10 ડીગ્રી તાપમાન કોલ્ડવેવમાં રહે છે. નલિયામાં હાલમાં 2 ડીગ્રી તાપમાન છે. હાલ અમદાવાદમાં 7.6 ડીગ્રી તાપમાન છે. ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. બનાસકાંઠા અને ગાંધીનગર કોલ્ડવેવ રહેશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!