તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર 2023

તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન 2023 | Talati exam date 2023 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને…

GPSSB Talati Exam Date 2023

તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન 2023 | Talati exam date 2023 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે તેથી જે પણ વિધાથી મિત્રો આ ભરતી માટે લાયક હોય તે પરીક્ષા વિશે ની માહિતી નીચે આપેલ PDF દ્વારા મેળવી સકે છે

Junior Clerk Exam Date 2023: GPSSB દ્વારા લેવાતી જુનીયર ક્લાર્ક (વહીવટ-હિસાબ)ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. હવે કોલલેટરની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. 16 જાન્યુઆરીથી ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે, આ પરીક્ષા 29મીએ યોજાનારી છે. જેમની પાસે આ કોલલેટર નહીં હોય એ પરીક્ષામાં બેસી શકશે નહીં

  • જુનીયર ક્લાર્કની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા સુચના
  • 16 જાન્યુઆરીથી ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે
  • લાંબા સમયથી ઉમેદવારો રાહ જોવાતી હતા આ ભરતીની
  • 29 જાન્યુઆરીએ લેવાનારી છે આ પરીક્ષા
GPSSB Talati Exam Date 2023
તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર 2023 4

તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર 2023

પરીક્ષા આયોજકગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત નંબર12/2021-22
કુલ જગ્યાઓ3437
જગ્યાનું નામતલાટી અને જુનિયર ક્લાર્ક
લેખિત પરીક્ષા તારીખ29/01/2023
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટojas.gujarat.gov.in

તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ 2023


તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ: તલાટી પરીક્ષા 2023 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ખાસ સુધારો નથી તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો.

તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર 2023
તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર 2023 5

પહેલા તબક્કામાં 124 સ્કૂલનું લિસ્ટ અપાયું

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેર DEO દ્વારા પહેલા તબક્કામાં 124 સ્કૂલોનું લિસ્ટ પંચાયત સેવા પસંદગી મંડળને સોંપાયું છે, જેમાં મોટા ભાગની ગ્રાન્ટેડ સ્કૂલોનો સમાવેશ કરાયો છે, પરંતુ આવનારા સમયમાં સ્કૂલોની સંખ્યા વધવાની માગ થશે તો મોટી સંખ્યામાં ખાનગી સ્કૂલોને પણ આ પરીક્ષામાં સામેલ કરવામાં આવશે.

તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજવાની જાહેરાત થઈ છે.

GPSSB Talati Exam Date 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જુનીયર ક્લાર્ક (વહીવટ-હિસાબ) અને ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023 અને તલાટી કમ મંત્રી વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજવાની જાહેરાત થઈ છે. ઉમેદવારોએ પોતાના કોલ લેટર સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in ઉપર જઈને ડાઉનલોડ કરી શકે છે.

આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટરાહોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas qujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

GPSSB તલાટી કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવો?


જ્યારે GPSSB તલાટી કોલ લેટર ડાઉનલોડ કરવા માટે લિંક આપશે, ત્યારે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા અહી આપેલ સ્ટેપ અનુસરો.

  • OJAS ગુજરાતની સત્તાવાર વેબસાઇટ એટલે કે ojas.gujarat.gov.in ની મુલાકાત લો
  • હવે, નોટિસ બોર્ડ પર, તમે ગુજરાત તલાટી કમ મંત્રી કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટેની લિંક જોશો .
  • અહીં, તમારો એપ્લિકેશન નંબર અથવા કન્ફર્મેશન નંબર દાખલ કરો.
  • વિગતો સબમિટ કરો અને તમે ડિસ્પ્લે પર પરીક્ષામાં હાજરી આપવા માટે તમારું એડમિટ કાર્ડ જોશો.
  • તેને સાચવો અને ભવિષ્યમાં ઉપયોગ માટે આ એડમિટ કાર્ડની ફોટોકોપી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *