કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જુઓ કયા કોણે મળી ટિકિટ

Congress Candidate List 2022 Gujarat: કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે. નોંધનીય છે કે, છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં મનોમંથન કર્યા પછી ભાજપે (BJP CANDIDATE LIST GUJARAT 2022)પણ 10 નવેમ્બરના રોજ સવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

congress candidate list 2022 gujarat
કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જુઓ કયા કોણે મળી ટિકિટ 2

46 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

અબડાસામહોમ્મદ જંગસાવરકુંડલાપ્રતાપ દૂધાત
માંડવીરાજેન્દ્રસિંહ જાડેજારાજૂલાઅંબરિશ ડેર
ભુજઅરજણ ભૂડીયાતળાજાકનુભાઇ બારૈયા
દસાડાનૌશાદ સોલંકીપાલીતાણાપ્રવીણ રાઠોડ
લીંબડીકલ્પના મકવાણાભાવનગર દક્ષિણકિશોરસિંહ ગોહિલ
ચોટિલાઋત્વિજ મકવાણાગઢડાજગદીશ ચાવડા
ટંકારાલલિત કગથરાડેડિયાપાડાજેરમાબેન વસાવા
વાંકાનેરમહોમ્મદ પીરજાદાવાગરાસુલેમાન પટેલ
ગોંડલયતિશ દેસાઇઝઘડિયાફતેસિંહ વસાવા
જેતપુરદીપક વેકરિયાઅંકલેશ્વરવિજયસિંહ પટેલ
ધોરાજીલલિત વસોયામાંગરોળઅનિલ ચૌધરી
કાલાવડપ્રવીણ મુછડિયામાંડવીઆનંદ ચૌધરી
જામનગર દક્ષિણમનોજ કરિયાસુરત પૂર્વઅસલમ સાયકલવાલા
જામજોધપુરચિરાગ કાલરિયાસુરત ઉત્તરઅશોક પટેલ
ખંભાળિયાવિક્રમ માડમકારંજભારતી પટેલ
જૂનાગઢભીખા જોશીલિંબાયતગોપાલ પાટીલ
વિસાવદરકરજણભાઇ વડદોરિયાઉધનાધનસુખ રાજપૂત
કેશોદહીરા જોટવામજૂરાબલવંત જૈન
માંગરોળબાબુ વાઝાચોર્યાસીકાંતિલાલ પટેલ
સોમનાથવિમલ ચૂડાસમાવ્યારાપુના ગામિત
ઉનાપૂંજા વંશનિઝારસુનિલ ગામિત
અમરેલીપરેશ ધાનાણીવાંસદાઅનંતકુમાર પટેલ
લાઠીવિરજી ઠુમ્મરવલસાડકમલકુમાર પટેલ

પહેલી યાદીમાં ભુપેન્દ્રભાઈ સામે અમીબેનને ટિકિટ


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સામે કોંગ્રેસે પહેલી યાદીમાં ઘાટલોડિયા વિસ્તારમાંથી કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને જાહેર કર્યા હતા. હાઇકોર્ટમાં વકીલાત કરે છે. તે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ છે. શિક્ષિત અને અભ્યાસુ હોવાની સાથે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેમણે પ્રાદેશિક કક્ષાએ પણ કોંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ સક્રિય રહે છે. તો દસ્ક્રોઈ મતવિસ્તારના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ઉમેદી બુધાજી ઝાલા ઠાકોર સમાજના આગેવાન છે. ઠાકોર સમાજમાં સ્વીકૃત છે. તેઓ કોંગ્રેસના જૂના આગેવાન છે. દરેક કોંગ્રેસના કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવતા હોય છે.

અગાઉ કરાઇ હતી પ્રથમ યાદી

ગાંધીનગર દક્ષિણહિમાંશુ પટેલ
ખેરાલુમુકેશ દેસાઈ
અંજારરમેશ ડાંગર
ગાંધીધામભરત સોલંકી
ડીસાસંજય રબારી
પોરબંદરઅર્જૂન મોઢવાડિયા
એલિસબ્રિજભીખુભાઈ દવે
સયાજીગંજઅમી રાવત
કડીપ્રવિણ પરમાર
હિંમતનગરકમલેશ પટેલ
ઈડરરમાભાઈ સોલંકી
ઘાટલોડિયાઅમિબેન યાજ્ઞિક
અમરાઈવાડીધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈઉમેદી ઝાલા
રાજકોટ દક્ષિણ બેઠકહિતેશ વોરા
રાજકોટ ગ્રામ્યસુરેશ ભટવાર
જસદણભોલાભાઈ ગોહિલ
લીમખેડારમેશભાઈ ગુંડીયા
જામનગર ઉત્તરબિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણાનાથાભાઈ ઓડેદરા
માણાવદરઅરવિંદ લાડાણી
મહુવાકનુભાઈ કલસરિયા
નડિયાદ બેઠકધ્રુવલ પટેલ
મોરવાહડફ બેઠકસ્નેહલતાબેન ખાંટ
ફતેપુરા બેઠકરઘુ મચાર
ઝાલોદમિતેશ ગરાસીયા
સંખેડાધીરુભાઈ ભીલ
અકોટા બેઠકઋત્વિક જોશી
રાવપુરાસંજય પટેલ
માંજલપુરડૉ.તસ્વિનસિંહ
ઓલપાડદર્શન નાયક
કામરેજનિલેશ કુંભાણી
વરાછા રોડપ્રફુલ તોગડિયા
કતારગામકલ્પેશ વરિયા
સુરત પશ્ચિમસંજય પટવા
બારડોલીપન્નાબેન પટેલ
મહુવાહેમાંગીની ગરાસીયા
ડાંગમુકેશ પટેલ
જલાલપોરરણજીત પંચાલ
ગણદેવી બેઠકશંકરભાઈ પટેલ
પારડીજયેશ્રી પટેલ
કપરાડાવસંત પટેલ
ઉમરગામનરેશ વલ્વી

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!