Current Job Maru Gujarat: હાલ ચાલતી તમામ ભરતીઓની માહિતી, મારુ ગુજરાત ભરતી 2023

Current Job Maru Gujarat: હાલ ચાલતી ભરતી, કેંન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો તથા આર્મી, નેવી, બેંકો વગેરે માં અવાર નવાર ભરતીઓ બહાર પડતી હોય છે. ઘણા યુવાનો નિયત લાયકાત ધરાવતા હોવા છતા અમુક ભરતીઓની માહિતી તેના સુધી ન પહોંચવાથી વંચીત રહિ જતા હોય છે. આ પોસ્ટમાં અમે હાલમા ચાલતી ભરતીઓની માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. જેમા તમામ ભરતીઓની માહિતી વાંચી. જો તમે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અરજી કરી શકો છો.

Current Job Maru Gujarat 2023
હાલ ચાલતી તમામ ભરતીઓની માહિતી

Current Job Maru Gujarat 2023

Current Job Maru Gujarat 2023: ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે, તેથી જો તમે આ રાજ્યના છો અને ગુજરાત રોજગાર સમાચારો સમાચાર શોધી રહ્યા છો, તો તમે ‘ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે યોગ્ય સ્થાન પર ફરીથી. ગુજરાત રોજગાર સમાચાર Current Job Maru Gujarat, પેપર સાપ્તાહિક ગુજરાતી / અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે તેથી ગુજરાત રોજગાર સમાચારો 2023 વિશે વિગતો મેળવવા માટે આ પૃષ્ઠની મુલાકાત લેતા રહો.

HDFC બેન્કમાં બમ્પર ભરતી 12551 જગ્યાઓ માટે

HDFC Bank Bharti 2023: HDFC ભરતી 2023, HDFC બેંક એ ખાનગી સેકટરની મોટી બેંક છે. જેમા ઘણા યુવાનો જોડાઇને પોતાની કારકિર્દી બનાવી ચૂકયા છે. (Current Job Maru Gujarat)

બેંક નું નામHDFC BANK
સેકટરબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખપોસ્ટ મુજબ અલગ અલગ
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

DRDO ભરતી 2023

જોબ સંસ્થાDRDO
પોસ્ટનુ નામવિવિધ
ફોર્મ ભરવાની તારીખ24 માર્ચ 2023
શૈક્ષણિક લાયકાતITI
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

સ્ટાફ સીલેકશન કમીશન ભરતી 2023

સ્ટાફ સીલેકશન કમીશન ભરતી: સ્ટાફ સીલેક્શન કમીશન એ કેંદ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનુ કામ કરે છે. સ્ટાફ સીલેકશન કમીશ્ન દ્વારા SSC Recruitments 2023ની વિવિધ 5369 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી બહાર પાડી છે.

પોસ્ટનુ નામઆર્મી અગ્નિવીર ભરતી
કુલ જગ્યાઓસોલ્જર જનરલ ડ્યુટી ભરતી,સોલ્જર ટેકનીકલ ભરતી,
સોલ્જર ક્લાર્ક,સોલ્જર ટ્રેડસમેન
ફોર્મ ભરવાની તારીખછેલ્લી તા. 15 માર્ચ 2023
શૈક્ષણિક લાયકાત8 પાસ થી 12 પાસ (પોસ્ટ મુજબ)
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

બેંક ઓફ બરોડામાં ભરતી

બેંક ઓફ બરોડા (BOB) એ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ ડિપાર્ટમેન્ટમાં કરારના આધારે એક્વિઝિશન ઓફિસર્સ (AO) ની ભરતી માટે નવીનતમ નોટિફિકેશન બહાર પાડી છે. Current Job Maru Gujarat

જોબ સંસ્થાBank of Baroda
પોસ્ટનુ નામએક્વિઝિશન ઓફિસર્સ (AO)
કુલ જગ્યાઓ500
ફોર્મ ભરવાની તારીખછેલ્લી તા. 14 માર્ચ 2023
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ પોસ્ટની જગ્યા ખાલી છે. પોસ્ટની જગ્યાઓ પર ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ ભરતી માટે 15 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

જોબ સંસ્થાCentral Bank of India (CBI)
પોસ્ટનુ નામવિવિધ
કુલ જગ્યાઓ147
ફોર્મ ભરવાની તારીખછેલ્લી તા. 15 માર્ચ 2023
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

VMC એપ્રેન્ટીસ ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

જોબ સંસ્થાવડોદરા મહાનગરપાલીકા
પોસ્ટનુ નામએપ્રેન્ટીસ
ફોર્મ ભરવાની તારીખછેલ્લી તા. 13 માર્ચ 2023
શૈક્ષણિક લાયકાતવિવિધ પોસ્ટ મુજબ
આ ભરતીની વધુ માહિતી માટે લીંકઅહિં ક્લીક કરો

શું આ સોસીયો એજ્યુકેશન વેબસાઈટમાં ભરતીની માહિતી મળતી રહે છે ?

હા, આ વેબસાઈટ માં સચોટ માહિતી મળતી રહે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!