Elections Result Live 2023: ચાર રાજ્યોની ચૂંટણી પરિણામ લાઈવ, ક્યાં રાજ્યમાં કોની સરકાર બનશે

4 રાજ્યોની ચૂંટણી પરિણામ: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીશગઢ અને તેલંગણા મા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ 5 રાજયોમા કયા રાજ્યમા કોની સરકાર…

ચાર રાજ્યોની ચૂંટણી પરિણામ લાઈવ

4 રાજ્યોની ચૂંટણી પરિણામ: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીશગઢ અને તેલંગણા મા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ 5 રાજયોમા કયા રાજ્યમા કોની સરકાર બનશે ? કયા રાજયમા કઇ પાર્ટી કેટલી સીટ પર આગળ ચાલી રહી છે ? તેના ચૂંટણી પરિણામ લાઇવ જોવા માટે આ પોસ્ટ જોતા રહો.

ચાર રાજ્યોની ચૂંટણી પરિણામ લાઈવ

4 રાજયોની વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી તારીખ 3 ડિસેમ્બર રવિવાર ના રોજ કરવામા આવનાર છે. આ 4 રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામોને આગામી એપ્રીલ-મે મહિનામા યોજાનારે લોકસભા ચૂંટણી પહેલા સેમી ફાઇનલ સમાન ગણવામા આવે છે. આ 5 રાજયોના ચૂંટણી પરિણામો માટે પળેપળની લાઇવ અપડેટ માટે આ પોસ્ટ સેવ રાખો.

રાજસ્થાન ચૂંટણી પરિણામ 2023

Rajsthan Election Result Live: રાજસ્થાન મા વિધાનસભાની 200 બેઠકો આવેલી છે. એકઝીટ પોલ અનુસાર જોઇએ તો રાજસ્થાન મા સતાધારી પક્ષ ગેહલોત સરકારને આ વખતે સતા થી હાથ ધોવા પડે તેવી શકયતાઓ છે. એક્ઝિટ પોલ દર્શાવે છે કે 200 બેઠકોવાળી રાજસ્થાન વિધાનસભામાં કમળ ખીલે તેવી શકયતાઓ છે.. રાજસ્થાન મા 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ 2023

Madhy pradesh Election Result Live: એક્ઝિટ પોલ મુજબ મધ્યપ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા થાય તેવી શકયતાઓ છે. એકઝીટ પોલ મુજબ બન્ને વચ્ચે બહુ સીટો નો તફાવત નહિ રહે.

છત્તીસગઢ ચૂંટણી પરિણામ 2023

Chhatishgarh Election Result Live: 90 વિધાનસભા બેઠકો ધરાવતા છત્તીસગઢમાં એકઝીટ પોલ અનુસાર કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. પોલ ઓફ પોલના પરિણામો અનુસાર કોંગ્રેસને 50 બેઠકો મળી રહી છે. ભાજપને 38 અને અન્યને 2 બેઠકો મળે તેવી શકયતાઓ છે.

મિઝોરમ ચૂંટણી પરિણામ 2023

Mizoram Election Result Live: મિઝોરમ મા વિધાનસભાની 40 બેઠકો આવેલી છે. આ નાના અને સુંદર રાજ્ય મિઝોરમમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે. એકઝીટ પોલ અનુસાર મિઝોરમમાં સતાધારી MNF પક્ષ ને પણ મુશ્કેલી પડી શકે છે. મિઝોરમ મા 3 ડીસેમ્બર ને બદલે 4 ડિસેમ્બરે મતગણતરી કરવામા આવશે.

તેલંગાણા ચૂંટણી પરિણામ 2023

Telangana Election Result Live: એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બહુમતી થી બને તેવી શકયતાઓ રહેલી છે. તેલંગણા મા વિધાનસભાની 119 બેઠકો આવેલી છે.

આ વખતે તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), કોંગ્રેસ કે ભાજપ, કોની સરકાર બનશે? આ સવાલનો જવાબ આજે બપોર સુધીમાં મળી જશે. 30 નવેમ્બરે રાજ્યની 119 વિધાનસભા સીટો પર 70.66% મતદાન થયું હતું. જે 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી કરતાં 2.76% ઓછું છે. ત્યારે 73.37% મતદાન થયું હતું.

Elections Result Live 2023

સચોટ ચૂંટણી રેસુલટ સંક્ષિપ્ત માં જોવા હંમેશા Jamawat ચેનલ ને જુઓ, Jamawat ચેનલની લિંક અહીં આપેલ છે.