google news
આ વેબસાઈટ માં જાહેરાત આપવા માટે : bvnpub.pvtltd@gmail.com
ઇમેઇલ કરવો.

ગુજરાતમાં કોની બનશે સરકાર? જાણો થોડીવારમાં સટીક એક્ઝિટ પોલ [Exit Polls Result]

Gujarat Election 2022 Exit Polls Result: ZEE NEWS માટે આ એક્ઝિટ પોલ BARC દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારના લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ ચૂંટણીના પરિણામો નથી, આ EXIT POLLના પરિણામો છે, જે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો દર્શાવે છે. ધ્યાનમાં રાખો કે EXIT POLL માં (+/-) 5 ટકા માર્જિન ઓફ એરર છે.

Gujarat Assembly Election Exit Poll Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં આજે 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ એક્ઝિટ પોલના પરિણામો સામે આવશે, જેના કારણે ગુજરાતમાં આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે તે કેટલાંક અંશે સ્પષ્ટ થઈ જશે. અમે તમને એક્ઝિટ પોલના તમામ પાસાઓ વિશે માહિતી આપીશું. ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.

ભાજપ અધ્યક્ષ સી આર પાટિલની પ્રેસ કોન્ફરન્સ


ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ મતદાનની પ્રક્રિયામાં શાંતિ પૂર્ણ રીતે ભાગ લીધો છે. તે માટે મતદારોનો આભાર..પીએમ મોદી પ્રત્યે મતદારોએ ભરોસો દાખવ્યો છે. પ્રજાનો પીએમ મોદી સાથે લાગણીનો સેતુ છે એ પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન બતાવ્યો છે. પીએમ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું… કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારો પસંદગી પ્રક્રિયાથી વ્યૂહરચના સુધી તેમણે કામગીરી નિભાવી તે માટે તેમનો આભાર. ભાજપના સૌ કાર્યકર મિત્રોનો પણ આભાર.. સી આર પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, 8 ડિસેમ્બરે મત ગણતરી શરૂ થશે, ત્યારે અમે રેકોર્ડ બનાવીશું એવી અપેક્ષા છે જે પૂરી થશે. મતદાનનો અંતિમ આંકડો આવતા હજુ વાર લાગશે.

બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી જોવા અહીં ક્લિક કરો

Gujarat Exit Poll Result 2022 : સૌરાષ્ટ્ર કચ્છમાં કોને કેટલી બેઠકો


સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 54 બેઠકો છે. એબીપી સીવોટર સર્વે મુજબ ભાજપને 38 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે કૉંગ્રેસને 10 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળવાનું અનુમાન છે.

  • ભાજપ-38
  • કૉંગ્રેસ-10
  • આપ-5
  • અન્ય -1

Gujarat Election ABP C-voter Exit Polls 2022 Live : ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ


Gujarat Election: ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 99 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી.

કેટલા ટાકા મતદાન થયુંઅહીં ક્લિક કરો
ABP Asmita લાઈવ જોવાઅહીં ક્લિક કરો
Zee News લાઈવ જોવાઅહીં ક્લિક કરો
Exit Polls Result
ગુજરાતમાં કોની બનશે સરકાર? જાણો થોડીવારમાં સટીક એક્ઝિટ પોલ [Exit Polls Result] 2

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો