google news

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ, જાણો એક ક્લિકમાં

Gujarat Election Result 2022 LIVE: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો બન્યો છે ત્યારે સમસ્થ ગુજરાત તેના પરિણામો પર મીટ માંડીને બેઠું છે. કુલ 182 બેઠકો પર યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બે તબક્કામાં થયું હતું. જેમાં થોડી ઘણી તંગદીલીને બાદ કરતાં શાંતિપુર્ણ રીતે મતદાન થયું હતું. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. અહીં જાણો બેઠકના વિસ્તૃત પરિણામો.

Gujarat Assembly Election 2022 Result LIVE Streaming: ગુજરાતમાં સત્તા કાયમી રાખવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યુ છે, તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસે શક્ય તમામ પ્રયાસ કર્યા છે. આ તરફ AAP પણ પગપેસારો કરવા મથામણ કરી છે, ત્યારે ત્રિપાંખિયા જગંમા ગુજરાતની ગાદી કોણ જીતે છે તેના પરથી હવે ગણતરીના કલાકોમાં પડદો ઉંચકી જશે.

  • ગુજરાતમાં મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે.
  • પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે.
  • નવા મતદાતાઓની સંખ્યા 11.62 લાખ વધી છે. થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યા પણ વધીને 1,417 થઈ છે. નોંધનીય છે કે માન્ય મતદારોમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદાતા છે.
  • સૌથી વધુ (59.9 લાખ) મતદારો અમદાવાદમાં છે, જ્યારે સૌથી ઓછા (1.93 લાખ) મતદારો ડાંગમાં છે.

વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ

  • ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીનું આજે પરિણામ
  • ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થશે
  • ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું
  • ગુજરાત વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં એક ડિસેમ્બરના અને બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરના મતદાન થયું હતું.
  • પ્રથમ તબક્કાના મતદાનમાં 89 બેઠકો પર 780થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા
  • બીજા તબક્કાના મતદાનમાં 800થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા

જાણો એક્ટિઝ પોલના આંકડા શું કહી રહ્યા છે ?


આવતીકાલે જાહેર થનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની ગુજરાતના તમામ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તાનું પરિવર્તન થવાની સંભાવના દર્શાવાય છે. જોકે તમામ પક્ષ પોતાની જીતનો વિશ્વાસ પરિણામ સુધી અંકબંધ રાખી રહ્યા છે. આ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે મા અંબાજીના આશિર્વાદ લેવા અને જીતની પ્રાર્થના કરવા અંબાજી પહોંચ્યા હતા. તો બીજી તરફ એગ્જિટ પોલના તમામ રિપોર્ટ ખોટા પડશે તેવો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો દાવો કર્યો છે.

કોંગ્રેસ કાર્યાલયે પરિવર્તનના કાઉન્ટડાઉનની ઘડીયાળ લાગી છે. જે કોંગ્રેસના જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. તો અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચ પર ભરોસો ન હોય તે રીતે સ્ટ્રોંગરૂમની બહાર ખાનગી સુરક્ષા ગોઠવી છે. આ તમામ વચ્ચે જસદણ ભાજપમાં જુથવાદ હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં કુંવરજી બાવળીયાની સામે કોંગ્રેસના ઉમેદવારને વોટ કરવા ભાજપના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. એવામાં આ તમામ બાબતો પરથી 8 ડિસેમ્બરે પડદો ઉચકશે.

બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી જોવા અહીં ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ચુંટણી રીજલ્ટ અગત્યની લીંક

જમાવટ (JAMAWAT) લાઈવઅહીં ક્લિક કરો
સોસિઓ એજ્યુકેશન (SOCIOEDUCATION) લાઈવઅહીં ક્લિક કરો
TV9 ગુજરાતી લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
દિવ્ય ભાસ્કર લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
VTV ગુજરાતી લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
આજતક લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
ABP ASMITA લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
NDTV લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
સંદેશ ન્યુઝ લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
લાઈવ પરિણામ જોવા માટેની લિંકઅહીં ક્લિક કરો
સોસીયો એજ્યુકેશન હોમ પેજઅહીં ક્લિક કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. અહીં જાણો બેઠકના વિસ્તૃત પરિણામો.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો