આજે તારીખ 10 સપ્ટેમ્બર 2022ના રોજ રાજ્યમાં સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Gold and Silver Price on 10 September) છે, તેના વિશે જાણકારી મેળવીશું અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે.
ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ રોજે અવનવી વસ્તુંઓની બનાવવા માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે.
સોના ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની અસર આજે ભારતીય રિટેલ બુલિયન માર્કેટ અને વાયદા બજાર પર જોવા મળી રહી છે. ગઈકાલે ગ્લોબલ માર્કેટમાં સોનું 0.9 ટકા તૂટ્યું હતું અને આજે સોનું 1.22 ટકાના ઘટાડા પર છે. આજે ભારતીય સરાફા માર્કેટમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનામાં લગભગ 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો રહ્યો છે. રિટેલ માર્કેટમાં સોનાના ભાવમાં ઘણો ઘટાડો થયો છે.
દેશમાં રિટેલ માર્કેટમાં સોના-ચાંદીના ભાવ
દેશના રિટેલ માર્કેટમાં આજે 22 કેરેટ શુદ્ધતાનું સોનું આજે પ્રતિ 10 ગ્રામ રૂ. 500 સસ્તું થયું છે અને 24 કેરેટ શુદ્ધતાનું સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 550 સસ્તું થયું છે. દિલ્હીમાં 22 કેરેટ શુદ્ધતા માટે સોનું 500 રૂપિયા ઘટીને 46550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.550 ઘટીને રૂ.50,770 પર છે.
વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ
વાયદા બજારમાં એમસીએક્સ પર સોનું રૂ. 236 અથવા 0.47 ટકા ઘટીને રૂ. 50,045 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ ભાવ ઓક્ટોબર વાયદા માટે છે. આ સિવાય ચાંદીની કિંમત પર નજર કરીએ તો તે 361 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે. તેનો ડિસેમ્બર વાયદો 0.68 ટકા ઘટીને રૂ. 52,785 પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી રહ્યો છે.
ગુજરાત : બધા શહેરોમાં સોનાનો દર
આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખુબજ આવશ્યક છે. અમદાવાદ, સુરત, વડોદરા એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ અહીં થાય છે.
આજના સોનાના ભાવ | આજના સોનાના ભાવ 2022 | આજના સોનાના ભાવ અમદાવાદ | આજનો ભાવ | ચાંદી ભાવ આજે અમદાવાદ
સોસિઓ એજ્યુકેશન હોમપેજ | અહીં ક્લિક કરો |
![[10 September 2022] સોના ચાંદીના ભાવ, જાણો તમારા શહેરના આજના તાજા ભાવ 1 સોના ચાંદીના ભાવ, જાણો તમારા શહેરના આજના તાજા ભાવ](https://www.socioeducations.com/wp-content/uploads/2022/09/સોના-ચાંદીના-ભાવ-1024x595.jpg)