GPSSB MPHW Result 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ લેવાયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષની પરીક્ષાનું આખરી પરિણામ આજે જાહેર કર્યું છે. ત્યારે પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 2011 માં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરૂષની પરીક્ષાની જાહેરાત કરાઈ હતી. તાજેતરમાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં પસંદ થયેલા 1866 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવતા ઉમેદવારોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.
GPSSB MPHW Result 2023
પરીક્ષા આયોજક | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) |
કુલ ખાલી જગ્યાઓ | 1866 |
પસંદગી પ્રક્રિયા | લેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી |
જિલ્લા પસંદગીની તારીખ | તારીખ 16, 17, 18 માર્ચ 2023 |
વેબસાઈટ | gpssb.gujarat.gov.in |
MPHW પરીક્ષાનું પરિણામ જાહેર
MPHW પરીક્ષાનું પરિણામ જાહેર: તારીખ 13-03-2023 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે તેવું ભરતી બોર્ડના પ્રમુખ હશમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે. નીચે પરિણામ કઈ રીતે જોવું અને કયા જોવું તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે.
GPSSB MPHW Result 2023 પરિણામ કઈ રીતે તપાસવું?
પરિણામ જોવા માટે નીચે આપેલ પગલાં અનુસરો.
- ઉમેદવારને સૌ પ્રથમ www.gpssb.gujarat.gov.in પર જવું.
- ત્યાર બાદ Result વિભાગમાં જવું.
- ત્યાં GPSSB MPHW Result ઉપર ક્લિક કરો.
- લિન્ક ખોલો, એપ્લિકેશન નંબર અને પાસવર્ડ નાખો.
- ત્યાં માહિતી દાખલ કરીને તમારું પરિણામ તપાસો.
MPHW પરીક્ષાનું પરિણામ જાહેર | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
GPSSB MPHW Result 2023 પરિણામ જોવાની લિંક કઈ છે ?
www.gpssb.gujarat.gov.in
MPHW ભરતીની જિલ્લા પસંદગીની તારીખ કઈ છે ?
તારીખ 16, 17, 18 માર્ચ 2023