સુરેન્દ્રનગર GRD ભરતી 2022 : સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માનદ સેવાની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો વઢવાણ, લખતર, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશનેથી ફોર્મ મેળવી અને જમા કરવાના રહેશે
સુરેન્દ્રનગર GRD ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | સુરેન્દ્રનગર GRD ભરતી 2022 |
પોસ્ટ નામ | ગ્રામ રક્ષક દળ ભરતી 2022 |
કુલ જગ્યા | – |
સંસ્થા | સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ |
ફોર્મ મેળવવાની તારીખ | 04-10-2022 થી 10-10-2022 |
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ | 15-10-2022 |
સત્તાવાર વેબ સાઈટ | – |
અરજી પ્રકાર | ફોર્મ જમા કરવાનાં રહેશે |
ગ્રામ રક્ષક દળ ભરતી 2022
જે મિત્રો GRD સુરેન્દ્રનગર ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સુરેન્દ્રનગર ગ્રામ રક્ષક દળ ભરતી 2022 ભરતી એ એક ખુબ જ સારો મોકો છે.
GRD ભરતી 2022
- ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
GRD ભરતી શૈક્ષણિક લાયકાત
- ધોરણ ૩ પાસ થી વધારે અભ્યાસ.
GRD ભરતી વય મર્યાદા
- ઉંમર 20 થી 50 વર્ષ.
ફોર્મ માટે વિસ્તાર
- વઢવાણ, લખપત, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તાર સુરેન્દ્રનગર જીલ્લો.
સુરેન્દ્રનગર GRD ભરતી 2022 અરજી પ્રક્રિયા
લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી અને ફોર્મ ભરી જરૂરી આધાર સાથે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.
સુરેન્દ્રનગર GRD ભરતી અરજી તારીખ
- અરજી ફોર્મ મેળવવાની તારીખ : 04-10-2022 થી 10-10-2022
- અરજી ફોર્મ જમા કરવાની તારીખ : 15-10-2022
નોંધ : આ ભરતની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપની સુધી નવી માહિતી પહોંચાડવાનો છે. ભરતીનું ફોર્મ ભરતા પહેલા ભરતી વિશેની માહિતીની ખરાઈ કરી લેવી પછી જ અરજી કરવી.
સુરેન્દ્રનગર GRD ભરતી જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |

-
GRD સુરેન્દ્રનગર ભરતી માટે લાયકાત કઈ જોવે?
૩ પાસ કે તેથી વધુ
-
GRD ભરતી માટે વય મર્યાદા કેટલી જોઈએ?
20 થી 50 વર્ષ
-
GRD FULL FOM શું?
ગ્રામ રક્ષક દળ