GSEB HSC Time Table 2023: આજે ધો.12 ની સામાન્ય પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 20 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષાની રિસીપ્ટની વિગત સાથેની માહિતી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.

આગામી 20 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષાની રિસીપ્ટની વિગત સાથેની માહિતી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.
GSEB HSC Time Table 2023
પરીક્ષાનું નામ | ધો.12 ની સામાન્ય પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા |
પોસ્ટ નું નામ | GSEB HSC Time Table 2023 |
સંસ્થા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષા તારીખ | 20 ફેબ્રુઆરી 2023 |
વેબસાઈટ | www.gseb.org |
ધોરણ 12 પ્રેક્ટિકલ પરીક્ષાની રિસીપ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવી
- સ્ટેપ-1 સૌ પ્રથમ તો શાળાનો ઈન્ડેક્ષ નંબર અહીંયા એન્ટર કરો એટલે કે લખો.
- સ્ટેપ-2 બીજા સ્ટેપમાં તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.જી જે GS & HSEB સાથે નોંધાવેલ છે તે અહિંયા એન્ટર કરો.
- સ્ટેપ-3 શાળા દ્વારા નોંધાયેલ ફોન અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. પર OTP મેળવવા Login બટન પર ક્લિક કર.
- સ્ટેપ-4 GS & HSEB સાથે નોંધાવેલ મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. આપને બદલાવો હોય તો આપની વિનંતી આપની શાળાના લેટર પેડ પર પ્રિન્સિપાલની સહી અને શાળાનો ઇન્ડેક્ષ નંબર સાથે gsebht@gmail.com પર ઈ-મેઈલ કરવી.
- સ્ટેપ-5 હેલ્પલાઈન નંબર – 84012 92014, 84859 92014
- સ્ટેપ-6 પરીક્ષાર્થીઓએ Hall Ticket શાળામાંથી મેળવવાની રહેશે.
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
-
ધોરણ 12 પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ કઈ છે?
આગામી 20 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ કઈ છે?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ https://www.gseb.org/ છે.