Nagarpalika Bharti 2023: બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી, ITI પાસ માટે

Nagarpalika Bharti 2023, બોટાદ નગરપાલિકા ભરતી 2023: મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપપાલિકા, બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. Botad Nagarpalika Bharti 2023 પોસ્ટનું નામ Nagarpalika Bharti 2023 પોસ્ટનું ટાઇટલ એપ્રેન્ટીસ કુલ જગ્યા જાહેરાત વાંચો સંસ્થા બોટાદ નગરપાલિકા (Botad Nagarpalika) ...

Nagarpalika Bharti 2023, બોટાદ નગરપાલિકા ભરતી 2023: મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપપાલિકા, બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

Botad Nagarpalika Bharti 2023
બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી

Botad Nagarpalika Bharti 2023

પોસ્ટનું નામNagarpalika Bharti 2023
પોસ્ટનું ટાઇટલએપ્રેન્ટીસ
કુલ જગ્યાજાહેરાત વાંચો
સંસ્થાબોટાદ નગરપાલિકા (Botad Nagarpalika)
છેલ્લી તારીખ27, ફેબ્રુઆરી 2023

બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી

જે મિત્રો નગરપાલિકા ભરતી માટે રાહ જોઈ રહ્યા નચે તેઓ માટે સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષ્ણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટITI પાસ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરITI પાસ
વાયરમેનITI પાસ

Nagarpalika Bharti 2023 વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.

Nagarpalika Bharti 2023 સ્ટાઇપેન્ડ

  • સરકારશ્રીના નિયમોનુંસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

બોટાદ નગરપાલિકા ભરતી 2023 સુચના :

  • એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણવામાં આવશે. તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
  • વર્ષ 2019 અને ત્યારપછી આઈ.ટી.આઈ. પાસ કરેલ ઉમેદવારો એ અરજી કરવાની રહેશે. તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજી પત્રક સાથે રજુ કરવાના રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી અર્હી કરતા પહેલા ભરતીની ખરાઈ કરો અને પછી જ અરજી કરો.

બોટાદ નગરપાલિકા ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
બીજી અન્ય નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Botad Nagarpalika Bharti 2023 પસંદગી પ્રકિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી મેરીટ મુજબ થશે. (નિયમ મુજબ થશે)

Nagarpalika Bharti 2023 અરજી કઈ રીતે કરવી?

તારીખ 07-02-2023 થી તારીખ 22-02-2023 સુધીમાં સવારના 10:30 કલાકથી સાંજના 06:00 કલાક સુધીમાં બોટાદ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર 10, એસ્ટાબ્લીસમેન્ટ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તારીખ 27-02-2023 સુધીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, બોટાદ નગરપાલિકા, બોટાદના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.

બોટાદ ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી પત્રક મેળવવા તારીખ : 07-02-2023 થી 22-02-2023
અરજી પત્રક જમા કરવાની છેલ્લી તારીખ : 27-02-2023
Written by

admin

Read the latest education news, jobs, results and government scheme updates on SocioEducations.

More articles by this author →

Leave a Comment