Gujarat High Court Peon: હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 કોલ લેટર, 9 જુલાઈના રોજ લેવાશે પરીક્ષા

By Vijay Jadav

Published On:

Follow Us
hc-ojas.gujarat.gov.in Peon Call Letter 2023 Download Link

Gujarat High Court Peon Call Letter 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી હતી જેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઇ ગયા છે. પરીક્ષા તારીખ 09-07-2023.

આ આર્ટીકલમાં મિત્રો આપણે ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023 તેના વિશે માહિતી મેળવવાના છીએ તમને અન્ય કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.

Gujarat High Court Peon Call Letter 2023

પોસ્ટ ટાઈટલગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023
પોસ્ટ નામGujarat High Court Bharti 2023 | Gujarat High Court Recruitment 2023
કુલ જગ્યા1499
સ્થળગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઈટgujarathighcourt.nic.in
hc-ojas.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023


ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 HC OJAS PEON Bharti 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે પણ લોકોએ ઓનલાઈન અરજી કરી હતી તેઓનું એક પરીક્ષામાં બેસવાપાત્ર (Eligible) ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજ રોજ પટાવાળા કોલ લેટર 2023 માટેના HC OJAS પર જાહેર કરવામાં આવ્યા છે.

કઇ કઇ પોસ્ટ પર થશે ભરતી?

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

જુઓ કૉલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?

  1. સૌથી પહેલાં તમે હાઈકોર્ટ ગુજરાત વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. ત્યાર બાદ, તમારો યુઝર આઈડી 8 અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો
  3. પછી, પાસવર્ડ માં તમારી જન્મ તારીખ (DDMMYYYY) દાખલ કરો
  4. હવે Captcha Code દાખલ કરો.
  5. છેલ્લે login બટન પર ક્લિક કરો અને તમારો કૉલ લેટર ડાઉનલોડ કરો
How to download the OJAS Gujarat HC Peon Call Letter 2023?

હેલ્પ લાઇન નંબર

  • Helpdesk no: 6268030939 / 6268062129
  • Email: hc.helpdesk2023@gmail

નોંધ: કોલ લેટર Download કે કોઈ અન્ય પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડે તો હાઇકોર્ટ ના હેલ્પલાઈન પર તાત્કાલિક Contact કરી લેવો.

Gujarat High Court Peon Call Letter 2023અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પરીક્ષા 2023 તારીખ કઈ છે?

પરીક્ષા તારીખ : 09-07-2023

ગુજરાત હાઇકોર્ટ પ્યુન કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરશો?

hc-ojas.gujarat.gov.in પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

Vijay Jadav

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment