SMC Bharti 2023: સુરત મહાનગરપાલિકામાં 78 જગ્યાઓ માટે ભરતી, વિવિધ જગ્યાઓ પર કાયમી નોકરી

SMC Bharti 2023: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation Recruitment 2023) સાથે કારકિર્દી ઘડવાનો ગોલ્ડન ચાન્સ છે. 70થી પણ વધુ જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાએ સીધી ભરતી…

Surat Municipal Corporation Recruitment 2023

SMC Bharti 2023: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation Recruitment 2023) સાથે કારકિર્દી ઘડવાનો ગોલ્ડન ચાન્સ છે. 70થી પણ વધુ જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાએ સીધી ભરતી બહાર પાડી છે. આપના માટે અમે અહી આ ભરતી સબંધિત તમામ સંપૂર્ણ વિગતો લઈને આવ્યા છીએ. જેમાં આપને જાણવા મળશે જોબ લોકેશન, વય મર્યાદા, ખાલી પડેલી જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર, મહત્વની તારીખો, અરજી ફી, કઈ રીતે અરજી કરવી વગેરે..

SMC Bharti 2023

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સુરત મહાનગરપાલિકા ઘ્વારા 02 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 જુલાઈ 2023 છે.

સંસ્થાનું નામSurat Municipal Corporation
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ02 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ04 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકsuratmunicipal.gov.in

ખાલી જગ્યાઓની વિગત

SMC Bharti 2023; સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓની વિગત નીચે મુજબ છે.

પોસ્ટનું નામખાલી જગ્યા
એડીશનલ સીટી ઈજનેર03
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર01
કાર્યપાલક ઈજનેર03
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર02
ડેપ્યુટી ઈજનેર04
એન્વાયરમેન્ટ એન્જીનીયર04
ડેપ્યુટી ટાઉન પ્લાનર03
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર07
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ26
સબ ઓફિસર25
કુલ ખાલી જગ્યા78

પગાર ધોરણ


SMC Bharti 2023 ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી www.socioeducations.com વિઝીટ કરતા રહેવું.

પસંદગી પ્રક્રિયા


ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

લાયકાત


મિત્રો, SMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ


જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  1. આધારકાર્ડ
  2. કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  3. અભ્યાસની માર્કશીટ
  4. અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  5. એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  6. ડિગ્રી
  7. ફોટો
  8. સહી
  9. તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
SMC Bharti 2023 Notificationઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

સુરત મહાનગરપાલિકામાં ભરતીની છેલ્લી તારીખ કઈ છે ?

18 જુલાઈ 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *