ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022 : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ડેટા એન્ટ્રી ઓપરેટરની 85 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી અરજી કરવી.
ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022 |
પોસ્ટ નામ | ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O |
કુલ જગ્યા | 85 |
સંસ્થાનું નામ | ગુજરાત હાઉસિંગ બોર્ડ – રાજકોટ |
છેલ્લી તારીખ | 27-01-2023 |
એપ્લીકેશન પ્રકાર | ઓફલાઈન |
ધોરણ 10 પાસ ભરતી 2023
જે મિત્રો ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટની ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O એપ્રેન્ટીસ જગ્યાઓ માટે રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ એક સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2023
ટ્રેડનું નામ | ટ્રેડનો પ્રકાર | સંખ્યા | લાયકાત | માસિક ચૂકવાનું રૂ. | કરારનો સમય |
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O (કાર્યપલક ઈજનેર, રાજકોટ) | ઓપ્શનલ | 40 | 10 પાસ | રૂ. 6000/- | 15 માસ |
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O (જાગીર વ્યવસ્થાપક, રાજકોટ) | ઓપ્શનલ | 45 | 10 પાસ | રૂ. 6000/- | 15 માસ |
એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉપર જણાવ્યા મુજબના એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.
જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાથી તારીખ 27-01-2023 સુધીના સમયગાળામાં www.apprenticeshipindia.org વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ તથા Establishment Search માં Gujarat Housing Board સર્ચ કરી રાજકોટ ખાતેના લોકેશનની જરૂર જણાતી અરજીમાં Apply કરી ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો સાથે અરજી બે નકલોમાં મોકલી આપવાની રહેશે.
વધુ માહિતી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટની ઓફીસનો સંપર્ક કરવો મો : ૮૨૦૦૪૩૮૬૨૬.
અરજી મોકલવાનું સ્થળ
ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રીજો માળ, પંડિત દીન દયાળ નગર, રંગોલી પાર્ક કોલોની નવા 150 ફૂટ રીંગ રોડ – 2 રાજકોટ – 360005.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ભરતી સત્યતા તપસ્યા બાદ જ અરજી કરવી.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરો | અહીં ક્લિક કરો |
સરકારી યોજના તથા નોકરી માટે | અહીં ક્લિક કરો |
FAQs ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022
-
ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ દ્વારા કેટલી જગ્યા માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર કરવામાં આવી છે?
કુલ 85 જગ્યાઓ માટે જેમાં
1) ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O (કાર્યપલક ઈજનેર, રાજકોટ) : 40
2) ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O (જાગીર વ્યવસ્થાપક, રાજકોટ) : 45 -
ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ દ્વારા જાહેર કરાયેલ ભરતીની લાયકાત શું છે?
ધોરણ 10 પાસ